શું આપની પાસે છે આવી યૂએસબી પેન ડ્રાઇવ

Posted By:
Subscribe to Boldsky

અમેઝિંગ ગેજેટની કેટેગરીમાં ઘણા ગેજેટ છે જેમાં પેન ડ્રાઇવની માંગ ખૂબ જ છે કારણ કે તેમના સાઇઝના કારણે તેને કોઇપણ ડિઝાઇનમાં બંધ બેસાડી શકાય છે. આજે અમે આપને આવી જ કેટલીંક પેન ડ્રાઇવ બતાવીશું જે પોતાની અનોખી ડિઝાઇનના કારણે લોકોને પસંદ પડે છે.

આ અનોખી પેન ડ્રાઇવની ડિઝાઇન જ પોતાનામાં એક અલગ જ આકર્ષણ ઊભું કરે છે. અને તેની મેમરી કેપેસિટી પર નજર ફેરવીએ તો આ 2 જીબીથી લઇને 16 જીબી સુધી ડેટા સેવ કરી શકે છે. પરંતુ અમે આપને જણાવી દઇએ કે મોટાભાગે આ અનોખી ડિઝાઇનવાળી પેનડ્રાઇવ ચાઇનીઝ અને લોકલ માર્કેટમાં ઉપલબ્ધ છે, માટે તેને ખરીદતી વખતે થોડી સાવધાની છે કારણ કે આ પેન ડ્રાઇવ તમારા પીસીને નુકસાન પણ પહોંચાડી શકે છે.

જોકે આ સુંદર યુએસબી પેનડ્રાઇવ આપ આપની પ્રિય સખા અથવા કોઇ મિત્રને પણ ભેટમાં આવી શકો છો. તો આવો જોઇએ અવનવી અને આકર્ષિત કરે તેવી પેન ડ્રાઇવ.

1

1

અનોખું આકર્ષણ જમાવતી પેન ડ્રાઇવ.

2

2

અનોખું આકર્ષણ જમાવતી પેન ડ્રાઇવ.

3

3

અનોખું આકર્ષણ જમાવતી પેન ડ્રાઇવ.

4

4

અનોખું આકર્ષણ જમાવતી પેન ડ્રાઇવ.

5

5

અનોખું આકર્ષણ જમાવતી પેન ડ્રાઇવ.

6

6

અનોખું આકર્ષણ જમાવતી પેન ડ્રાઇવ.

7

7

અનોખું આકર્ષણ જમાવતી પેન ડ્રાઇવ.

8

8

અનોખું આકર્ષણ જમાવતી પેન ડ્રાઇવ.

9

9

અનોખું આકર્ષણ જમાવતી પેન ડ્રાઇવ.

10

10

અનોખું આકર્ષણ જમાવતી પેન ડ્રાઇવ.

11

11

અનોખું આકર્ષણ જમાવતી પેન ડ્રાઇવ.

12

12

અનોખું આકર્ષણ જમાવતી પેન ડ્રાઇવ.

13

13

અનોખું આકર્ષણ જમાવતી પેન ડ્રાઇવ.

14

14

અનોખું આકર્ષણ જમાવતી પેન ડ્રાઇવ.

15

15

અનોખું આકર્ષણ જમાવતી પેન ડ્રાઇવ.

16

16

અનોખું આકર્ષણ જમાવતી પેન ડ્રાઇવ.

17

17

અનોખું આકર્ષણ જમાવતી પેન ડ્રાઇવ.

18

18

અનોખું આકર્ષણ જમાવતી પેન ડ્રાઇવ.

19

19

અનોખું આકર્ષણ જમાવતી પેન ડ્રાઇવ.

English summary
Have you such amazing pen drives?