100 સર્જરી પછી પણ ખુશ નથી આ મોડલ, કહે છે...

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

તમે કોઈ વસ્તુને મેળવવા માટે કઈ હદ સુધી જઈ શકો છો? શું તમે સો સર્જરી કરાવી શકો છો? કદાચ નહી. પરંતુ એક સ્વીડિશ ગ્લેમર મોડલે પોતાના શરીરની સાથે એવું કર્યું અને તેને અત્યાર સુધી 100 સર્જરી કરાવી લીધી.

આ સર્જીરીઓમાં કેટલીક સર્જરી તેને પોતાન કૂલાને સેક્સી દેખાડવા માટે, પાસંળીઓને નીકાળીને કમરને ૧૬ ઈંચની બનવવા અને હોઠોને પાઉટ શેપને લાવવા માટે કરાવ્યું છે.

આ મોડલે પોતાની છાતીની ૬ પાંસળીઓને ફક્ત એટલા માટે નીકાળી લીધી જેથી તેની કમર ૧૬ ઈંચની બની શકે. જોકે, આ બધામાં તેના પરિવારની કોઈ સહમતિ હતી નહી અને ના તે એ લોકોએ તેમાં તેનો સહયોગ આપ્યો.

આજના સમયમાં આટલી બધી સર્જરીઓના કારણે, તેનું શરીર પ્રાકૃતિક અવસ્થામાં રહ્યું જ નથી અને લોકલ તેને ''લિવીંગ કાર્ટૂન'' કહીને બોલાવે છે.

આ મોડલનું નામ, પિક્સી ફોક્સ છે જેનો જન્મ સ્વીડનમાં થયો છે. તે પહેલા ઘણી સુંદર હતી, પરંતુ પોતાના હિપ્સ અને બૂબ્સને ઉભારવા માટે સૌથી પહેલા તેને તેને પમ્પ કરાવી લીધા. તેના પછી, તેને તેની આંખોનો રંગ પણ બદલાવી દીધો.

સમાચારમાં તે ત્યારે આવી જ્યારે તેની કમર, દુનિયાની સૌથી પાતળી કમરના રૂપમાં ખબરોમાં જોવા મળી હતી. જેમકે અમે તમને જણાવ્યું છે કે આ કમરને પામવા માટે તેને ૬ પાંસળીઓને શરીરમાંથી નીકાળી લીધી. પરંતુ સૌથી અજીબો-ગરીબ વાત એ છે કે આટલી સર્જરી પછી પણ તે પોતાનો લુક અને ફિગરથી ખુશ નથી અને આગળ કેટલીક સર્જરીનો પ્લાન કરી રહી છે.

તેનું કહેવું છે કે તે 2017 માં લગભગ ૧૦ સર્જરી વધારે કરાવશે. તે પોતાની કમરને કાર્ટૂન કેરેક્ટર જેસિકા રેબિટની જેમ બનાવવા ઈચ્છે છે. તેનો પરિવાર, તેને લઈને બિલ્કુલ રાજી નથી કે તે પોતાના શરીરની સાથે વધારે છેડછાડ કરે.

1

1

આ મોડલની ઉંમરની માત્ર ૨૬ વર્ષ છે જે પોતાની બહેનથી હવે બિલ્કુલ અલગ દેખાવા લાગી છે.

2

2

આ મોડલનું ફિગર આટલી સર્જરી પછી હોર ગ્લાસની જેમ થઇ ગયું છે પરંતુ અત્યાર સુધી તેને પોતાનું ડ્રીમ ફિગર મળ્યું નથી.

3

3

બૂબ્સને ભારે લૂક આપવા અને હોઠોને પાઉટ લુક આપવા માટે સર્જરી તેને સર્જરી કરાવી.

4

4

જેસિકા પોતાની આટલી સર્જરીથી બિલ્કુલ ખુશ નથી.

5

5

તે આ વર્ષે વધારે ૧૦ સર્જરી કરાવશે.

6

6

તે નોર્થ કેરોલિનામાં એક ગ્લેમર મોડલ છે.

7

7

અમને આશ્ચર્ય છે કે અત્યાર સુધી તેને શરીરની સર્જરીમાં કેટલા રૂપિયા ખર્ચી નાખ્યા હશે.

Image Source

Read more about: bizarre અજબ ગજબ
English summary
How far would you go to look a certain way? Would you undergo hundreds of surgeries? A Swedish glamour model underwent 100 cosmetic surgeries.
Story first published: Thursday, May 4, 2017, 12:00 [IST]