આખી દુનિયામાં લગ્ન અને સેક્સને લઈને ઘણી અજીબો ગરીબ રિવાજો વિશે તમે સાંભળ્યું જ હશે, જેટલા રીતના ધર્મ છે અને જનજાતિઓ એટલી જ રીતના લગ્નની અજીબો ગરીબ પરંપરાઓ. પરંતુ આજે આ આર્ટિકલમાં અમે તમને એક એવી જનજાતિઓ વિશે જણાવીશું કે જ્યાં એક દીકરીને પોતાના પિતા સાથે જ લગ્ન કરવા પડે છે. સાંભળીને આશ્ચર્યમાં પડી ગયા હશો ને! બાંગ્લાદેશના દક્ષિણ પૂર્વ માઘોપુર જંગલોમાં રહેનાર મંડી પ્રજાતિમાં આ રીતના લગ્ન કરાવવામાં આવે છે.
શું છે આ પરંપરા
પિતા સાથે દીકરીના લગ્ન જેવી આ વિચિત્ર પરંપરાને અપનાવવાની પાછળ આ સમુદાયનો તર્ક એવો છે કે આ પરંપરાને ત્યારે અપનાવવામાં આવે છે જ્યારે કોઈ મહિલાનો પતિ નાની ઉંમરમાં જ મૃત્યું પામ્યો હોય. એવી સ્થિતીમાં મહિલાને પોતાના પતિના ખાનદાનમાંથી જ એક ઓછી-ઉંમરના પુરુષ સાથે લગ્ન કરવા પડે છે. એવામાં ઓછી-ઉંમરના નવા પતિના લગ્ન તેની થનાર પત્નીની દીકરી સાથે પણ એક જ મંડપમાં કરાવવામાં આવે છે. એવુ માનવામાં આવે છે કે ઓછી ઉંમરના પુરુષની નવી પત્ની અને તેની દીકરીનો પણ પતિ બનીને બન્નેની સુરક્ષા એક લાંબા સમય સુધી કરી શકે છે.
મહિલાઓની સુરક્ષા અને સંપતિ માટે
આ જનજાતિઓના લોકોનું કહેવું છે કે આ રિવાજ પાછળનો ઈરાદો સંપતિના ભાગલાને રોકવાની સાથે જ મહિલાઓની સુરક્ષા કરવાનું છે એટલા માટે દીકરીના લગ્ન પિતા સાથે આ વ્યવસ્થાનો ભાગ છે. એક ઘરમાં માં અને દીકરીને સૌતન બનીને રહેવું ખૂબ મુશ્કેલ કામ હોય છે આ કારણથી તેમના સંબંધમાં દરાર પણ આવી જાય છે.
મહિલાઓ જ છે સિમરમૌર
મોટાભાગની આદિવાસી જાતિઓની જેમ આ જાતિમાં પણ પરિવારની મુખ્યા મહિલા જ હોય છે. પરિવારનું લાલન પોષણની જવાબદારી મહિલાઓની જ હોય છે. જોકે આ કમ્યુનિટીને હવે ઈસાઈ ધર્મ અપનાવ્યો છે. અહીં સુધી કે આ કમ્યુનિટીમાં 'અચિક-મચિક' (મંડી વુમન યુનિટી) પણ બનાવી છે. જેને મહિલાઓ જ સંચાલિત કરે છે. જેથી એક રિવાજના અર્તગત જે મહિલાઓના લગ્ન એવા જ લગ્ન થયા હતા. એવી મહિલાઓના હિતો અને અધિકારોને ધ્યાનમાં રાખવામાં આવે છે.
હવે તૂટી રહી છે પરંપરા
વિકાસ અને પરિવર્તન પ્રકૃતિનો નિયમ છેઅને આ નિયમ ઈન્સાની પ્રજાતિઓ પર પણ લાગુ પડે છે. આ પરિવર્તનના કારણે અહીંની છોકરીઓ હવે આ પરંપરાનો વિરોધ કરી રહી છે. કેમકે તેમના માટે આ એક રૂઢિવાદી અને મહિલાઓને ઝંઝોળી નાખનાર પ્રથા છે. એટલા માટે કમ્યુનિટીમાં આ પરંપરા ધીમે-ધીમે પૂરી થઇ રહી છે અને નવી પેઢીઓની છોકરીઓ આ રિવાજને માનતી નથી.
Get breaking news alerts | Subscribe to Gujarati Boldsky.
Related Articles
આ અનોખા દેશમાં છોકરીઓ નથી ચલાવી શકતી ગાડીઓ
માણસથી નહીં, પણ આ જાનવરથી ફેલાયો છે એડ્સનો અસાધ્ય રોગ
શું કાચનું તૂટવું અપશકુન હોય છે?
ભારતમાં જ નહીં, આ દેશોમાં પણ માને છે વિચિત્ર અંધવિશ્વાસ
ખિલજીએ કેમ કર્યો હતો ચિત્તૌડ પર હુમલો ? શું છે રાણી પદ્માવતીનો ઇતિહાસ ?
ધરતી પર નર્કથી પણ બદતર છે આ જગ્યાઓ, ભૂલથી પણ ના જશો આ તરફ
એવા દેશ જ્યાં મહિલાઓને બ્રેસ્ટ દેખાડતા પડે છે કોરડા, જેલમાં પણ નાખી દેવામાં આવે છે