For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

કિસની સાથે કરો પ્રેમની શરૂઆત, જાણો 10 દસ પ્રકારની કિસ વિશે

By Kumar Dushyant
|

સેક્સ માટે જરૂરી છે કે પાર્ટનરને સેક્સ માટે તૈયાર કરવામાં આવે. આ પ્રક્રિયા ફોર પ્લે કહેવામાં આવે છે. તેનું સૌથી મહત્વપૂર્ણ અંગ ચુંબન ગણવામાં આવે છે. તાજેતરમાં થયેલા રિસર્ચમાં આ વાત સામે આવી છે કે પુર આવેગ સાથે કરવામાં ચુંબન એક ખાસ પ્રકારના કોંપ્લેક્સ કેમિકલ મગજની તરફ મોકલે છે, જેથી વ્યક્તિને વધુ ઉત્તેજિત, ખુશ અથવા આરામદાયક સ્થિતીનો અનુભવ થાય છે.

Kiss Day: કદાચ જ તમે સાંભળી હતી kiss પર લખેલી કહાણી

પ્રેમનો ઇઝહાર કરવા માટે કિસથી વધુ સારું માધ્યમ બીજું કોઇ ના હોઇ શકે. એક પ્રેમભરી કિસ પ્રેમી અથવા પ્રેમિકાને દિવસભરની તમામ મુશ્કેલીઓમાંથી મુક્ત કરીને એક પ્રેમભર્યા સંસારમાં લઇ જાય છે. કિસના મહત્વને જોતાં અહીં કિસના વિભિન્ન પ્રકારોને જણાવવા જઇ રહ્યાં છીએ.

આ છે વિશ્વભરની પ્રભાવશાળી કિસિંગ સ્ટાઇલ્સ

નીચે સ્લાઇડ્સમાં જાણો, આ દસ પ્રકારની કિસને અજમાવો, આ તમારા પાર્ટનરને ખૂબ ગમશે.

બિગિનર્સ કિસ

બિગિનર્સ કિસ

આ કિસનો અર્થ બે હોઠોંના સાધારણ મિલનથી છે. આ કિસ હોઠોંને બ્રશના સમાન સ્પર્શ કરીને અથવા સામાન્ય દબાવીને કરવામાં આવે છે. આ કિસ માટે વધુ પ્રયત્ન કરવાની જરૂરિયાત નથી. પોતાના પ્રેમીને ચારેય તરફ ચૂમીને આ કિસને અંજામ આપવામાં આવે છે.

બટરફ્લાઇ કિસ

બટરફ્લાઇ કિસ

પોતાની આંખોની બરૌની વડે પ્રેમીના હોઠોં, આંખોના બાલ, ગાલ અને ગરદનના સ્પર્શને બટરફ્લાઇ કિસ કહે છે.

લાળ કિસ

લાળ કિસ

આ પ્રકારની કિસને પૂરી ગર્મજોશી સાથે કરવામાં આવે છે. જ્યારે તમે પોતાના પ્રેમીને પૂરી આત્મીયતા સાથે કિસ કરો તો પોતાના હોઠોંને ધીરેથી હટાવી લો અને લાળની કેટલીક બૂંદો પ્રેમથી તેમના મોંઢામાં ટપકાવી દો.

ફ્રેંચ કિસ

ફ્રેંચ કિસ

ફ્રેંચ કિસમાં પોતાની જીભ પોતાના પ્રેમીના મુખની કોમળ ત્વચામાં નાખીને તેને ચારેય તરફ ફેરવવામાં આવે છે. મોંઢાથી મોંઢું મિલાવીને ફ્રેંચ કિસ કરવામાં આવે છે.

લવર્સ પાસ

લવર્સ પાસ

જ્યારે તમે પોતાના પ્રેમીને કંઇક ઉત્તેજના ભર્યો સંદેશ આપવા માંગો તો આ કિસને અપનાવી શકાય છે. તેમાં ચોકલેટ, ફળ અથવા બરફના ટુકડા પોતાના હોઠોંથી દબાવીને પોતાના પ્રેમીને હોઠોંને સ્પર્શ કરવામાં આવે છે. સ્પર્શ બાદ તમારી જીભના સહારે દબાવવામાં આવેલો ટુકડો તમારા પ્રેમીના મુખમાં નાખવામાં આવે છે.

લસ્ટ લૈપ

લસ્ટ લૈપ

આ કિસ આ પુરા નિયંત્રણ સાથે કરવામાં આવે છે. આ કિસમાં હોઠોંથી દબાવીને ચાટવામાં આવે છે. પોતાના હોઠોંથી પોતાના પ્રેમીના હોઠોં અને ત્વચાને સખત રીતે દબાવીને તેનો આનંદ માણવામાં આવે છે.

મેડિવલ નેકલેટ

મેડિવલ નેકલેટ

કહેવામાં આવે છે કે આ પ્રકારની કિસ મધ્યકાળના નાઇટ્સ પોતાની પ્રેમિકા અથવા પત્નીને કરતા હતા, જ્યારે તે કટ નેકલાઇન્સ પહેરતી હતી. આ કિસમાં તેમની ગરદનને ચારેય તરફ ધીરે-ધીરે ચૂમવામાં આવતી હતી. પુરૂષ અને મહિલાઓ બંને આ પ્રકારના ચુંબનનો લુત્ફ ઉઠાવે છે.

મેડિટિરનિયન ફ્લિક

મેડિટિરનિયન ફ્લિક

કહેવામાં આવે છે કે આ કિસની ઉત્પત્તિ લૈટિનના પ્રેમીઓએ કરી હતી. આ ચુંબનનો આનંદ લેવા માટે લેટિન પ્રેમી મિઠાઇના દાણાઓને પોતાના પ્રેમીના શરીર પર નાખતા હતા. ત્યાર પોતાની જીભ વડે તેમના પર ધીરેથી હુમલો કરતા હતા. પોતાના પ્રેમીના શરીરની મનપસંદ જગ્યામાં તે મિઠાઇના દાણાને નાખવામાં આવતા હતા. સ્તન અને પેટની આસપાસ કિસથી તેનો વિશેષ રીતે આનંદ લેવામાં આવે છે.

નૉટી ડૉગ

નૉટી ડૉગ

આ કિસ શરીએરના સર્વાધિક સંવેદનશીલ ભાગો ખાસકરીને ગરદન, છાતી, પેટ અને નીચલી જાંધોમાં કરવામાં આવે છે. અડધું મોઢું ખોલીને આ ભાગોને સ્પર્શ કરવામાં આવે છે. છાતીના નીચલા ભાગો ખાસકરીને સ્તનના નિપ્પલોને ચૂમવામાં વિશેષરૂપે આનંદ આવે છે.

સ્લાઇડિંગ કિસ

સ્લાઇડિંગ કિસ

આ કિસમાં જીભ આગળ પાછળ ગતિ કરે છે. જે પ્રકારે ક્રિમ અથવા સૉસને ચાટવામાં આવે છે ઠીક તે પ્રકારે સ્લાઇડિંગ કિસ કરવામાં આવે છે. ફોરપ્લેમાં આ કિસ ખૂબ ઉપયોગી થાય છે.

English summary
Want to discover some new ways to kiss your sweetie? Get some fun ideas from this guide to the different types of kisses. You're guaranteed to learn a new kissing style!
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X