Related Articles
આ 7 વસ્તુઓ માટે જરૂર સ્વાર્થી બની જવું જોઇએ
આપણને મોટાભાગે શિખાડવામં આવે છે કે સ્વાર્થી મત બનો. બધાનું હિત ઇચ્છો અને હળીમળીને રહો. પરંતુ કેટલીક વાર આ પાઠને શિખવા અને નિભાવવાના ચક્કરમાં આપણે માત ખાવી પડે છે. સ્વાર્થી બનતાં લોકો આલોચના કરે છે અને ખોટું લગાડે છે પરંતુ ઘણીવાર સ્વાર્થી બનવું ફાયદાકારક પણ હોય છે. આ આર્ટિકલમાં અમે તમને કેટલીક એવી સ્થિતિઓ વિશે જણાવી રહ્યાં છીએ, જ્યાં સ્વાર્થી હોવું તમારા માટે હિતમાં હોય છે.
નિષ્પક્ષ વહેવાર થતાં
ઘણીવાર લોકો તમારી સાથે નિષ્પક્ષ વહેવાર કરતાં નથી, એવામાં પણ તમે હંમેશા તેમના હિત વિશે વિચારવું તમારા પર ભારે પડી શકે છે. જો કોઇ તમારા વિશે નિષ્પક્ષ નથી તો સ્વાર્થી બનો અને જે તમારા માટે યોગ્ય હોય, તે કરો. ના કહેતાં શીખો અને પોતાના મુજબ કામ કરો.
કિટી પાર્ટીમાં મહિલાઓ કરે છે આવી અજીબો-ગરીબ વાતો
તમારા સપનાને પુરા કરવામાં
જો તમે જીંદગીમાં કોઇ લક્ષ્યને પ્રાપ્ત કરવા માંગો છો તો કેટલીક કુરબાનીઓ આપવી પડી શકે છે. લોકોની ટીકાઓનો સામનો કરવા માટે તૈયાર રહો અને સ્વાર્થી બનો. પોતાને સમય આપો, લક્ષ્યોને પુરા કરવા માટે રણનિતીઓ બનાવો. ત્યારે તમે સપનાઓને પુરા કરી શકશો અને તમારા ઉપરથી સ્વાર્થીનો થપ્પો પણ દૂર થઇ જશે.
10 ગુણ જે ફક્ત મહિલાઓ જ દુનિયાને શિખવાડી શકે છે
સત્યનો સાથ આપો
હંમેશા સત્યનો સાથ આપો. જો તમે સત્યનો સાથ આવતાં સ્વાર્થી કહેવાવ છો તો તેને સ્વિકાર કરી લો, પરંતુ જુઠનો સાથ આપીને ફસાસો નહી. દરેકના પોતાના નિયમ અને કાયદા હોય છે, તેને જ માનો અને પોતાનું સાંભળો.
એવી 7 વાતો જે પુરૂષ તમારા પાસે ઇચ્છે છે પરંતુ કહેશે નહી
ખૂબ પુછપરછ કરવામાં આવતાં
જો કોઇ તમને ખૂબ વધુ પુછપરછ કરે છે તો તેને ઓકે કહીને ટાળી દો. બની શકે કે આમ કરતાં તમને સ્વાર્થી કહેવામાં આવે, પરંતુ ખરેખરમાં આ કોઇનાથી પીછો છોડાવવાનો સૌથી પદ્ધતિ છે, જો કોઇ તમને કારણ વિના પ્રશ્નો પુછી-પુછીને પરેશાન કરી રહ્યું છે.
આ 10 પ્રકારની બહેનપણીઓ હશે તો તમે રહેશો ખૂબ ખુશ
પહેલાં તમે અને ત્યારબાદ અન્ય
આજના યુગમાં તમે બધાનું ભલુ કરીને તમારું ભલુ ન કરી શકો. મૉર્ડન વર્લ્ડમાં સૌથી પહેલાં તમે પોતાની જરૂરિયાતોને પુરી કરો. તમારા પરિવારને પ્રાથમિકતા આપો અને ત્યારબાદ બહારની દુનિયા પર ધ્યાન આપો. મદદ કરો, પરંતુ તમારું કશું ગુમાવ્યા વિના. દિલથી નહી દિમાગથી કામ લો. પોતાની લાઇફને બેલેન્સ રાખો.
થોડું અંતર રાખો
જ્યાં વધુ પડતી મિઠાશ હોય છે, ત્યાં કીડીઓ આવે છે, એ વાતને ધ્યાનમાં રાખો અને દરેક સંબંધમાં, કામ અને વાતમાં સંતુલન જાળવી રાખો. કોઇપણ વાત અતિ થતાં તમે પહેલાં પોતાને જુઓ. લોકો પાસે ધીરજ અને સહજતાથી વાતો કરો, પરંતુ દબાશો નહી. થોડું અંતર રાખવું જરૂરી હોય છે.
Beauty Tips: સુંદરતા સંબંધિત આ 10 ભૂલો ના કરશો
પ્રાથમિકતાઓ
પોતાની પ્રાથમિકતાઓને સમજો અને તેમને ક્રમબદ્ધ રીતે પુરી કરો. બીજાને જરૂર પડતાં મદદ કરો, પરંતુ પોતાનું કામ બગાડશો નહી. ભાવુક લોકો માટે આમ કરવું મુશ્કેલ હોય છે પરંતુ કરવું પડશે.