For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ઇન ફોટોસમાં જુઓ Kiss કરવાથી ચહેરામાં કયા ફેરફારો આવે છે ?

By Lekhaka
|

શું આપે ક્યારેય કોઇક અજાણ્યાને Kiss કરી છે, નહીં ને ? કહે છે કે Kiss પોતાની જાતમાં એક અલગ જ અહેસાસ હોય છે, કહે છે કોઈ પણ ટેંશન હોય કે સ્ટ્રેસ હોય, તેમાં એક Kiss જ કાફી છે. Kiss એક થૅરેપીની જેમ કામ કરે છે. સાંભળીને સુંવાળુ લાગી રહ્યું હશે ને ? આ વાત અમે એટલા માટે કહી રહ્યાં છીએ, કારણ કે ન્યૂયૉર્ક ખાતે આવેલ Norwegian ફોટોગ્રાફરે પોતાની ફોટો સિરીઝમાં આ જ બાબત સત્ય કરીને બતાવી છે.

આ ફોટોગ્રાફરે "Kiss A Stranger" ફોટોશૂટમાં બતાવ્યું કે કોઇક અજાણ્યાને Kiss કર્યા બાદ ચહેરા પર કયા ચેંજિસ આવી જાય છે.

આ ફોટો સિરીઝમાં માત્ર મહિલાઓ જ નહીં, પણ પુરુષો પણ સામેલ છે. Johannaનું માનવું છે કે 'અજાણ્યાઓને Kiss કરવાથી આપણને તેમનાં વિચારોની જાણ થાય છે અને તેનાંથી આપણે તંગદિલીમુક્ત પણ થઈ જઇએ છીએ.'

આ ફોટોશૂટ માત્ર એક Social Experiment માટે નહોતુ કરવામાં આવ્યું. તેનાં રિઝલ્ટ્સ ખૂબ જ સુંદર હતાં. આવો જોઇએ તસવીરોમાં -

ડેન્માર્કમાં થયું આ સોશિયલ એક્સપેરિમેંટ

ડેન્માર્કમાં થયું આ સોશિયલ એક્સપેરિમેંટ

ડેન્માર્કમાં દર વર્ષે મ્યુઝિક આધારિત Roskidle નામનું ફેસ્ટિવલ યોજાય છે, પરંતુ ફોટોગ્રાફર જોહ્હાના સિરિંગે આ કાર્યક્રમને જુદો જ રંગ આપી દિધો. જોહાન્નાએ લોકોને આગ્રહ કર્યો કે તેઓ તેમની કિસ કરતા પહેલા અને કિસ કર્યા બાદની તસવીરો લેવા માંગે છે, પછી કેટલાક લોકોને જોહાન્નાનો આ નવો અને ક્રિએટિવ આઇડિયા ગમ્યો અને તેમણે આ ફોટોગ્રાફરની વાત પર હા કહી દિધી. આ તસવીરમાં જુઓ Kiss કરતા પહેલા આ છોકરાનાં ચહેરા પર કેવા એક્સપ્રેશન છે, જુઓ.

આમનું સ્પેશિયલ સ્માઇલ તો જુઓ

આમનું સ્પેશિયલ સ્માઇલ તો જુઓ

આ જનાબનું સ્માઇલ તો જુઓ, Kiss કરતા પહેલા અને પછી તેમનાં સ્માઇલમાં જ ચેંજ આવી ગયું.

આટલું મોટું ચેંજ

આટલું મોટું ચેંજ

એક Kiss કેવી રીતે સ્ટ્રેસ રિલીઝ કરે છે, તે આપ પોતે ફોટોમાં જોઈ શકો છો.

આ તો શરમાઈ જ ગયાં

આ તો શરમાઈ જ ગયાં

કોઇક અજાણ્યાને Kiss કરવાનું એક્સપેરિયંસ કંઇક જુદું જ હોય છે. આ ફોટોમાં આ મૅડમનાં એક્સપ્રેશન જ જણાવી રહ્યાં છે.

કૉલ મી

કૉલ મી

કદાચ આ Kiss તેમની લાઇફની સૌથી શ્રેષ્ઠ Kissમાંની એક હતી. તેથી કદાચ આ મૅડમે પોતાનાં નંબર જ એક્સચેંજ કરી લીધાં.

Rudeથી Dude

Rudeથી Dude

આ જનાબ Kiss કરતા પહેલા Rude લાગી રહ્યા હતાં, પરંતુ એક Kiss બાદ તેમનો તો મૂડ જ કંઇક બદલાઈ ગયો.

આમની બત્રીસી તો જુઓ

આમની બત્રીસી તો જુઓ

લાગે છે કે તેમને એક Kissની સખત જરૂર હતી.

OMG શું એક્સપ્રેશન છે..?

OMG શું એક્સપ્રેશન છે..?

આ ફોટો જોઈને તો આ વાત મોઢામાંથી સરી રહી છે.

મૅજિકલ Kiss

મૅજિકલ Kiss

આ Kiss તો જરૂર મૅજિકલ રહી હશે, એટલે મૅડમનો ખરાબ મૂડ એકદમથી સારો થઈ ગયો.

આને કહેવાય સ્માઇલ

આને કહેવાય સ્માઇલ

આમનાં સ્માઇલ વિશે No Comment.

English summary
The New York-based Norwegian artist turned these shots into a series called "Kiss A Stranger," through which she's trying to make a meaningful and even transformative connection with strangers.
Story first published: Friday, September 15, 2017, 15:46 [IST]
X
Desktop Bottom Promotion