For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પહેલીવાર ડેટ પર જઇ રહેલી યુવતીઓ માટે ખાસ ટિપ્સ

|

[લાઇફસ્ટાઇલ] દરેક યુવતીને પોતાનો મનનો માનીતર મળે તેવી ઇચ્છા હોય છે, યુવતીઓ મનવાચ્છિત વર મળે તેના માટે ઉપવાસ-વ્રતો પણ કરતી હોય છે. જોકે હવે જમાનો ઇ-યુગનો છે. હાલમાં છોકરા છોકરીઓ નેટ પર જ એકબીજાને મળી જતા હોય છે. અને બાદમાં તેમની સાથે ડેટિંગ પર જતા હોય છે.

અમે આજે એ ખાસ યુવતીઓ માટે લેખ લઇને આવ્યા છીએ જેમણે ફાઇનલી પોતાના ચેટ ફ્રેન્ડ સાથે ડેટ પર જવાનું નક્કી કરી લીધું છે અથવા આપ પહેલીવાર આપના બોયફ્રેન્ડ સાથે ડેટ પર જઇ રહ્યા હોવ. આપ એક્સાઇટેડ પણ છો અને હળવું નર્વસતા પણ ફીલ કરી રહ્યા છો, ડોંટવરી, નર્વસનેસ તો સામેવાળી વ્યક્તિને પણ હશે. આપ આપની લાઇફમાં પહેલી વાર કોઇની સાથે ડેટ કરી રહ્યા છો તો આપના માટે કેટલીક ખાસ ટિપ્સ છે.

આ ટિપ્સમાં આપને જણાવવામાં આવશે કે આપની પહેલી ડેટમાં આપનો વ્યવહાર કેવો હોવો જોઇએ, આપે કેવા પ્રકારના કપડા પહેરવા જોઇએ અને આપેને આપના જેંટલમેનને કેવી રીતે ઇમ્પ્રેસ બનાવી રાખશો.

વાંચો ટિપ્સ અને જમાવી દો આપની ઇમ્પ્રેસ....

1. બોલવાનું કેવી રીતે

1. બોલવાનું કેવી રીતે

જો આપનો પાર્ટનર આપને ક્યાંક બહાર લઇ જવાનું કહે અને આપની સાથે એક સાંજ વિતાવવાનું પસંદ કરશે? તો તેનું દિલ રાખવા માટે હામાં હા કરવાની જરૂર નથી, જ્યારે કમ્પર્ટ લાગે ત્યારે હા કહો. ડેટ પર ગયા બાદ પણ તેના પૂછવા પર પોતાની પસંદગીનો જ ઓર્ડર આપવો.

2. પહેરવેશ

2. પહેરવેશ

પહેલીવાર જ્યારે આપ ડેટ પર જવાના હોવ ત્યારે યુવતીઓ હંમેશા એક્સાઇટમેન્ટમાં એવો ડ્રેસ પહેરી લે છે જેમાં તેઓ યોગ્ય રીતે બેસી નથી શકતા અને નથી યોગ્ય રીતે ચાલી શકતા. પહેલી ડેટ પર એકદમ આરામદાયક કપડા પહેરીને જવું જોઇએ, જેથી આપને કપડાને લઇને કોઇ હેરાનગતી થાય નહીં.

3. તેને અહેસાસ કરાવો કે તે આપના માટે બધું જ છે

3. તેને અહેસાસ કરાવો કે તે આપના માટે બધું જ છે

જો આપ પહેલી જ ડેટમાં તેમને એવો અનુભવ કરાવવો કે તે આપના માટે બધું જ છે. જો આપને કંઇક જોઇએ તો આપ વેઇટરને જાતે નહીં બોલાવીને તેમને કહો. તેમને તક આપો કે તે આપના પ્રોટેક્ટર બને અને આપ પર પ્રેમ વરસાવે.

4. વધારે ના ખાવ

4. વધારે ના ખાવ

પહેલી જ ડેટમાં પેટ ભરીને ખાવું જરૂરી નથી. તે આપને ખૂબ જ ફોર્સ કરશે પરંતુ આપ મર્યાદિત અને લાઇટ વસ્તુઓ જ ખાવ. તેનાથી આપ હાસ્યનું પાત્ર નહીં બનો.

5. આપના હાથોને મુલાયમ રાખો

5. આપના હાથોને મુલાયમ રાખો

ડેટ પર જ્યારે પણ પાર્ટનર આપનો હાથ પકડે, તેને અહેસાસ કરાવો કે આપનો હાથ ખૂબ જ નાજૂક અને મુલાયમ છે. તેને એનો હાથ આપના હાથમાં મોટો અને કઠોર લાગવો જોઇએ, તેનાથી આપ પર પ્રેમ વધશે. હાથોને મુલાયમ રાખવા માટે મેનીક્યોર કરો અને હંમેશા મોશ્ચરાઇઝર લગાવીને રાખો.

6. મેઇન્ટેન કરવામાં સમય બર્બાદ ના કરો

6. મેઇન્ટેન કરવામાં સમય બર્બાદ ના કરો

પહેલી ડેટ પર એવા તૈયાર ના થાવ કે દર બે મિનિટે ટચ આપવા માટે બાથરૂમ જવું પડે. ક્યારેક બાલ બનાવવા પડે તો ક્યારેક લિપસ્ટિક કરવી પડે. એવું કરવાથી આપ આપનો કિંમતી સમય બર્બાદ કરી દેશો અને પાર્ટનરની સાથે વિતાવનાર સમયને કિલ કરી દેશો.

7. ફોન દૂર રાખો

7. ફોન દૂર રાખો

ડેટ પર જતી વખતે આપ પોતાના ફોનને દૂર રાખો. વારંવાર તમારા ફોનમાં ધ્યાન રાખવું યોગ્ય નથી. આમ પણ જો આપ કોઇની સાથે બેઠેલા હોવ તો વાતચીત દરમિયાન ધ્યાન તે વ્યક્તિ પર હોવું જોઇએ નહી કે મોબાઇલ પર.

9. સવાલ પૂછો

9. સવાલ પૂછો

આપની વાતો લાંબા સમય સુધી આરામથી ચાલે, તેના માટે આપ તેમને કંઇક સામાન્ય સવાલ જવાબ કરી શકો છો. આપ તેમને તેમના શોખ, ફેમિલી હોબી, મિત્રો, તેમના ફેવરેટ મ્યુઝિક વગેરે અંગે પૂછો. કંઇક આ રીતે, રાજનીતિ સેલરી અથવા તેમના ઇગોને હર્ટ કરનારા સવાલ પૂછવા નહીં.

10. વાતો કરવી પરંતુ બધુ જ નહીં

10. વાતો કરવી પરંતુ બધુ જ નહીં

ડેટ દરમિયાન આપ વ્યક્તિથી ડેટ કરો, તેમનાથી વાત કરો પરંતુ તેમને દરેક વાત ના કરો. એવો માહોલ બનાવો કે આપ એક હદથી વધારે પર્સનલ અથવા ઇમોશનલ ના થઇ શકે.

English summary
Here are 11 first date tips for girls to remember to impress a guy. For the other tips you definitely need to know, read on.
We use cookies to ensure that we give you the best experience on our website. This includes cookies from third party social media websites and ad networks. Such third party cookies may track your use on Boldsky sites for better rendering. Our partners use cookies to ensure we show you advertising that is relevant to you. If you continue without changing your settings, we'll assume that you are happy to receive all cookies on Boldsky website. However, you can change your cookie settings at any time. Learn more
X