આંખોનો સોજો દૂધથી દૂર કરવાની 5 રીતો

Posted By: Lekhaka
Subscribe to Boldsky

ફૂલેલી, થાકથી ભરેલી અને ચઢેલી આંખો કોઈ પણ વ્યક્તિની સુંદરતાને નકામી બનાવી શકે છે. ઊંઘ પૂરી ન થઈ શકવી, કોઈ બીમારી હોવી, ચેપ થવો વગેરેનાં કારણે ઘણી વાર આંખો ફૂલી જાય છે કે જે ચહેરાને ભદ્દો બનાવી દે છે.

આજે અમે આપને બોલ્ડસ્કાયનાં આ આર્ટિકલમાં બતાવીશું કે ફૂલેલી આંખોને દૂધનો ઉપયોગ કરી કઈ રીતે સાજી કરી શકાય છે. દૂધમાં અનેક ઔષધિય ગુણો હોય છે કે જે ત્વચાન સુંદર બનાવવાની સાથે-સાથે આંખોને પણ સારી બનાવી દે છે.

દૂધને આંખોમાં નાંખવાની નહીં, પણ ઉપરથી લગાવવની જરૂર હોય છે. તેથી ગભરાવવાની જરૂર નથી. આવો જાણીએ દૂધનો ઉપયોગ કરી કઈ રીતે સોજો ચઢેલી અને ફૂલેલી આંખોને સાજી કરી શકાય.

1. મિલ્ક આઈક્યૂબ :

1. મિલ્ક આઈક્યૂબ :

બરફ જમાવવાની ટ્રેમાં મિલ્ક નાંખી નાના-નાના ક્યૂબ્સમાં જમાવી લો અને તે ક્યૂબને કાઢી કોઇક કપડામાં લઈ આંખો પર સેક કરો. તેનાથી ખૂબ આરામ મળશે.

2. કૉફી પાવડર સાથે મિલ્ક :

2. કૉફી પાવડર સાથે મિલ્ક :

એક ચમચી કૉફી પાવડર લો અને બે ચમચી કાચુ દૂધ લો. તેને મેળવી લો અને આંખો પર નીચેની તરફ લેપ કરો. 5થી 10 મિનિટ બાદ ધોઈ લો. આ રીતે આંખોનો સોજો જતો રહેશે.

3. ઠંડુ દૂધ :

3. ઠંડુ દૂધ :

એકદમ ચિલ્ડ ઠંડુ દૂધ લો અને તેને કૉટન બૉલમાં ડુબાડી આંખો પર સેક કરો.

4. સ્ટ્રૉબેરી સાથે મિલ્ક :

4. સ્ટ્રૉબેરી સાથે મિલ્ક :

સ્ટ્રૉબેરીના સ્લાઇસ કરી લો અને મિલ્ક સાથે પલાડી આંખો પર રાખી લો. આરામ મળી જશે.

5. નારંગીની છાલનાં પાવડર સાથે મિલ્ક :

5. નારંગીની છાલનાં પાવડર સાથે મિલ્ક :

નારંગીની છાલનું પાવડર લો અને દૂધ સાથે તેને મેળવી આંખો નીચે લગાવો. તેનાથી કાળા ડાઘા દૂર થઈ જશે અને આંખોમાં સોજો પણ નહીં રહે.

English summary
Read on to know how to get rid of puffy eyes using milk. The ways are easy and they will give quick relief to your puffy and tired eyes.
Please Wait while comments are loading...