For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પપૈયાના બીજમાં મિક્સ કરીને ખાઓ મધ, થશે ગજબના ફાયદા

By KARNAL HETALBAHEN
|

હાલમાં આપણે ઘણી જાહેરાતો જોઈ રહ્યા છીએ જેમાં બતાવવામાં આવે છે કે અમારા ઉત્પાદમાં પ્રાકૃતિક ઔષધિયો છે, હે ને! એવું એટલા માટે છે કેમકે લોકો હવે પ્રાકૃતિક ઔષધિઓના ફાયદા અને તેના સ્વાસ્થ્ય લાભ વિશે જાણી ચૂક્યા છે.

શું તમે જાણો છો કે પપૈયાંના બીજ અને મધમાં ૭ સ્વાસ્થ્ય ફાયદા છે? ૨ ટી સ્પૂન પપૈયાંના બીજ લો, તેમાં એક ટી સ્પૂન મધ મેળવો. તેને સારી રીતે મિક્સ કરો અને રોજ સવારે ખાલી પેટે તેનું સેવન કરો. આવો જોઈએ આ પ્રાકૃતિક ઓષધિના ૭ વધારે સારા ફાયદા

૧. તમારા સિસ્ટમને સાફ કરે છે

૧. તમારા સિસ્ટમને સાફ કરે છે

પપૈયાંના બીજ અને મધના મિશ્રણમાં ઘણાં પાવરફુલ એસિડ્સ અને એન્ટી-ઓક્સીડેન્ટ્સ હોય છે જેનાથી પેટમાં અને શરીરના બીજા અંગોમાં રહેલા ઝેરીલા પદાર્થ બહાર નીકળે છે.

૨. પેટના કીડા મરે છે

૨. પેટના કીડા મરે છે

જોકે તેમાં એસિડની માત્રા વધારે હોય છે એટલા માટે પાંચન તંત્રને પ્રભાવિત કરનાર કીડાને મારવા માટેનો આ એક શાનદાર પ્રાકૃતિક રીત છે.

૩. વજન ઓછો કરવામાં મદદરૂપ

૩. વજન ઓછો કરવામાં મદદરૂપ

પપૈયાનાં બીજ અને મધમાં ઘણા લિપિડ અને પોટેશિયમ હોય છે જે પાચનક્રિયાને વધારે છે જેનાથી તે વજન ઓછો કરવામાં ફાયદાકારક છે.

૪. મસલ્સ નિર્માણમાં મદદરૂપ

૪. મસલ્સ નિર્માણમાં મદદરૂપ

પ્રોટીનની અધિકતાવાળા આ મિશ્રણનું રોજ સેવન કરવાથી, માંસપેશિઓની કોશિકાઓનું નિર્માણ થાય છે અને તમારો શેપ સારો દેખાય છે.

૫. થાક દૂર કરે છે

૫. થાક દૂર કરે છે

આ મિશ્રણમાં ગ્લૂકોસિનોલેટ્સ હોય છે, જે થાકને દૂર કરે છે અને શરીરની કોશિકાઓને પોષણ પ્રદાન કરે છે.

૬. વાયરલ કે મોસમી તાવથી લડવામાં મદદરૂપ

૬. વાયરલ કે મોસમી તાવથી લડવામાં મદદરૂપ

જોકે આ પ્રાકૃતિક મિશ્રણમાં એન્ટી-ઓક્સીડેન્ટ્સ ભરપૂર હોય છે તેનાથી રોગ પ્રતિરોધક ક્ષમતા વધે છે, અને ઈન્ફેક્શન કે વાયરલથી લડવામાં મદદરૂપ છે.

૭. પુરુષોમાં પ્રજનન ક્ષમતા વધારે છે

૭. પુરુષોમાં પ્રજનન ક્ષમતા વધારે છે

પપૈયાંના બીજમાં ઘણાં એન્જાઈમ્સ હોય છે જેનાથી તે પુરુષોમાં શુક્રાણુઓની વૃદ્ધિ કરે છે, અને પ્રજ્નન ક્ષમતાને વધારે છે.

English summary
Did you know that the combination of papaya seeds and honey has over 7 health benefits?
Story first published: Wednesday, April 5, 2017, 10:24 [IST]
X
Desktop Bottom Promotion