For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ગેરેન્ટીથી કબજિયાત દૂર કરશે આ ઘરેલૂ નુસખા

By KARNAL HETALBAHEN
|

શું તમને મળ ત્યાગ કરવામાં તકલીફ થાય છે? જો હા તો એક ઉત્તમ ઘરેલૂ ઉપચાર બતાવવામાં આવ્યો છે જે કબજિયાતમાંથી આરામ અપાવે છે અને કબજિયાતને ઓછું કરે છે. દરરોજ સવારે રાહ જોવી, મળ ત્યાગ કરવા માટે પ્રયત્ન કરવો, તેના કારણે તમારું કામ પર અથવા સ્કુલ જવા માટે લેટ થઇ શકે છે. અહીં જણાવવું જરૂરી નથી કે તેના કારણે તમે દિવસભર અસુવિધા અનુભવે છે.

અત: કબજિયાત એક બીમારી છે જે તમને દૈનિક કાર્યોમાં વિધ્ન ઉભી કરે છે. તેના કારણે તમને ઘણી અસુવિધા થાય છે. કબજિયાત ત્યારે થાય છે જ્યારે તમારું મળ કડક થઇ જાય છે જેના પરિણામસ્વરૂપે મળ ત્યાગ કરવામાં ખૂબ મુશ્કેલી થાય છે. કબજિયાતના ઘણા કારણ હોઇ શકે જેમ કે ડિહાઇડ્રેશન, ઓછો આહાર, એસિડિટી, અપચો, અક્રિય જીવનશૈલી, તણાવ, કેટલીક દવાઓ, કોલોન કેન્સર, પાઇલ્સ વગેરે.

home remedy for constipation

કબજિયાતના કેટલાક લક્ષણોમાં મળ ત્યાગમાં સમસ્યા થવી, પેટમાં દુખાવો, ગેસટ્રાઇટિસ, પેટમાં સોજો, ગુદામાં દુખાવો, ઉબકા, ઉલટી વગેરે સામેલ છે. ઘણા લોકો કબજિયાતમાંથી રાહત મેળવવા માટે નુકસાનદાયક લેક્સેટિવ લે છે. અત: અહીં કબજિયાતને ઓછો કરવા માટે એક ઘરેલૂ ઉપચાર બતાવવામાં આવ્યા છે.

જરૂરી સામગ્રી:

ચિયા સીડ્સ- 2 ટીસ્પૂન મધ- 1 ટીસ્પૂન

જો નિયમિત રીતે લેવામાં આવે તો આ પ્રાકૃતિક ઉપચાર કબજિયાત પર ખૂબ અસરકારક થાય છે.

આ ઉપચારની સાથે-સાથે કબજિયાત ઓછો કરવા માટે તમારે ફાઇબર યુક્ત આહાર લેવો જોઇએ અને નિયમિત રીતે કસરત કરવી જોઇએ. ચિયા સિડ્સમાં ફાઇબર ભરપૂર માત્રામાં મળી આવે છે જ આંતરડામાં ઉપસ્થિત વ્યર્થ પદાર્થોને બહાર કાઢે છે અને કબજિયાત ઓછો કરે છે. મધમાં કેટલાક વિશેષ અંજાઇમ મળી આવે છે જે તમારા આંતરડાને લુબ્રિકેટ કરે છે જેથી તમે સરળતાથી મળ ત્યાગ કરી શકો.

English summary
Here is a simple home remedy that can help reduce constipation.
Story first published: Friday, April 21, 2017, 10:23 [IST]
X
Desktop Bottom Promotion