For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

સેક્સને અવોઇડ કરવાથી થઇ શકે છે આ બિમારીઓ

By KARNAL HETALBAHEN
|

જો તમે સેક્સ કરવાનું ટાળી રહ્યાં છો તો તમને ખબર નથી કે ક્યાંક ને ક્યાંક તમારા સ્વાસ્થ્યની સાથે ખિલવાડ કરી રહ્યાં છો. બની શકે કે તમારા સ્પર્મની ક્વોલિટી ઓછી થઇ જાય અથવા તો તમને કેન્સર થવાનો પણ ખતરો રહે છે.

કદાચ તમને એ ખબર નહી હોય કે સેક્સ કરવું કેટલું ફાયદાકારક હોય છે કારણ કે તેનાથી અંતર રાખવાથી તમારે ઘણા પ્રકારની બિમારીઓનો સામનો કરવો પડી શકે છે. ના ફ્કત પુરૂષ પરંતુ મહિલાઓને પણ તેનું નુકસાન વેઠવું પડી શકે છે.

સ્ટ્રેસ

સ્ટ્રેસ

એક રિસર્ચ અનુસાર જે સેક્સથી દૂર રહે છે તે જ્યારે બીજાની સામે ભાષણ આપવા જાય છે અથવા કોઇપણ તણાવપૂર્ણ પરિવેશને હેન્ડલ કરવાની વાત આવે છે ત્યારે તે ન ઇચ્છતા પણ સ્ટ્રેસમાં આવી છે. કારણ કે સેક્સ કરવાથી એંડોફોર્નિયા હાર્મોન એટલે કે ફિલ ગુડ હાર્મોનનું નિષ્કાસન થાય છે જે સ્ટ્રેસને કંટ્રોલ કરવામાં મદદ કરે છે.

ઇરેક્ટાઇલ ડિસફંક્શન

ઇરેક્ટાઇલ ડિસફંક્શન

રિસર્ચ અનુસાર જે અઠવાડિયા બે વખત સેક્સ કરે છે તે ઇરેક્ટાઇલ ડિસફંક્શનથી એટલું ગ્રસ્ત હોતું નથી જેટલું સેક્સ ન કરનાર હોય છે. કારણ કે સેક્સ વારંવાર કરવાથી પેનાઇલ મસલ્સને મજબૂતી મળે છે.

ડિપ્રેશન

ડિપ્રેશન

ડિપ્રેશન ન હોવાના લીધે પુરૂષ ડિપ્રેશનમાં જતો રહે છે તે પ્રકારે મહિલાઓ પણ અવસાદગ્રસ્ત થઇ શકે છે. આકાઇવ્સ સેક્ચુઅલ બિહેવિયરના જર્નલમાં પ્રકાશિત અધ્યનના અનુસાર મેલાટોનીન, સેરોટોનીન અને ઓક્સિટોસીન પુરૂષોના સીમેન અથવા વીર્યમાં રહે છે જે મહિલાઓના મૂડને બનાવવામાં મદદ કરે છે.

એગ્રેસિવ વર્તન:

એગ્રેસિવ વર્તન:

વ્યસ્ત શિડ્યૂલના લીધે જો કપલ સેક્સ માટે સમય કાઢી શકતા નથી તો મહિલા હોય કે પછી પુરૂષ બંનેમાં ક્રોધિત પ્રવૃતિ આવી જાય છે. અને એક સમય બાદ બંનેના બિહેવિયરમાં એગ્રેસિવનેસ જોવા મળી શકે છે.

લો ઇમ્યુનિટી:

લો ઇમ્યુનિટી:

શું તમને ખબર છે કે સેક્સ ઓછું કરવાથી એટલે કે અઠવાડિયામાં એક અથવા બે વખત કરવાથી રોગ પ્રતિકારક શક્તિ યોગ્ય રહે છે કારણ કે તેનું આઇજીએનું લેવલ વધુ રહે છે સેક્સ નહી કરનારાઓની તુલનામાં.

પ્રોસ્ટેટ કેન્સર:

પ્રોસ્ટેટ કેન્સર:

જો તમે સેક્સ કરવાનું બંધ કરી દીધું છે તો જાણી લો કે શરીરની રોગપ્રતિકારક ક્ષમતા પણ નબળી થઇ જશે. અમેરિકન યૂરોલોજિકલ એસોસિએશનના અનુસાર જે વારંવાર સેક્સ માણે છે તેમનામાં પ્રોસ્ટેટ કેન્સર થવાની સંભાવના ઓછી હોય છે સેક્સ ન કરનારાઓની તુલનામાં.

English summary
what happens when you stop having sex for awhile, not having sex for a long time side effects,havent had sex in a year will it hurt
Story first published: Thursday, May 25, 2017, 10:01 [IST]
X
Desktop Bottom Promotion