ઘૂંટણના સોજા અને દુખાવાને ખેંચે છે લીંબુનો આ નુસખો

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

ઘૂંટણના દર્દથી મોટાભાગના લોકો પરેશાન રહે છે. ઘૂંટણમાં સોજો અને દરરોજના દુખાવાથી નાના નાના કામ પણ હરામ થઈ જાય છે. ઘૂંટણમાં સોજા અને દુખાવાને ઓછો કરવા માટે તમે કેટલી દવા ખાશો એટલે આજે અમે તમને એક લીંબુનો નુસખો જણાવીશું, જેને મહિના સુધી અજમાવ્યા પછી તમારા સાંધાનો દુખાવો ખતમ થઈ જાય છે.

આ ઉપાયને કરવાની સાથે-સાથે ઘુંટણોની માલિશ કરાવવી જોઈએ અને વ્યાયામ પણ કરતા રહેવું જોઈએ. લીંબુના પ્રયોગથી ઘૂંટણના સોજા અમુક હદ સુધી ઓછા થઇ જાય છે ઘૂંટણના દર્દને ખેંચે છે.

તો હવે દવાઓ ખાવાની બંધ કરો અને આ ઘરગથ્થુ ઉપાય અપનાવો. આવો જાણીએ તેને બનાવવાની રીત કંઈ છે.

Lemon Home Remedy For Joint Pain

જરૂરી સામગ્રી-

સર્જીકલ પટ્ટી કે ક્રેપ બેંડેઝ- ૧ રોલ

લીંબુ- ૩-૪

બનાવવાની રીત-

૧. ૨-૩ લીંબુઓને છીણી લો

૨. પછી તેની છાલને એક એર ટાઈટ કન્ટેનરમાં નાખીને ઉપરથી થોડું નારીયેલ તેલ નાંખો.

૩. હવે આ જારને લગભગ ૨ દિવસ સુધી બંધ રાખો.

૪. બે દિવસ પછી, જારમાંથી લીંબુના છોતરાને નીકાળો અને તેને પટ્ટી પર રાખીને ઘુંટણો પર બાંધી લો.

૫. આ પટ્ટીને આખીરાત માટે બાંધી રાખો.

૬. આ રીતને દરરોજ રાત્રે ૨ મહીના સુધી કરતા રહો, જેનાથી તમને પૂરો લાભ મળી શકે.

English summary
Try this homemade remedy, made from lemon, which can help you find relief from joint pain in just about a week!
Story first published: Wednesday, February 15, 2017, 11:00 [IST]