For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

આ સંકેતો દ્વારા જાણો તમારી વર્કઆઉટ કરવાની રીત કેવી છે?

By Karnal Hetalbahen
|

સારું વર્કઆઉટ કોને કહેવામાં આવે છે. જો તમારા વર્કઆઉટ કરવાની રીત બીજાની તુલનામાં થોડી ઝડપી અને સ્ફૂર્તિલી છે. મોટાભાગે તમે વર્કઆઉટને પડકારની માફક લો છો? જો વર્કઆઉટ કરતી વખતે તમે તમારી સીમાઓને ધકેલતાં વર્કઆઉટ ખતમ થાય ત્યાં સુધી તમે પોતાને ઉત્તેજિત મહેસુસ કરો છો તો આ એક સારો વર્કઆઉટ છે.

જી હાં, સામાન્ય વર્કઆઉટની તુલનામાં તીવ્ર વર્કઆઉટ વધુ સારો હોય છે. તેનું પરિણામ જલદી જોવા મળે છે. અઠવાડિયામાં સાત દિવસ 60 મિનિટ સુધી કસરત કરવાના બદલે ત્રણ દિવસ 20 મિનિટ સુધી તીવ્ર વર્કઆઉટ કરતાં વધુ સારા પરિણામ મળે છે.

માટે કસરત કરતાં તેની તીવ્રતા વધુ મહત્વની હોય છે. તીવ્ર વર્કઆઉટમાં તમારું શરીર વ્યસ્ત અને પડકારજનક હોય છે. સારા વર્કઆઉટના કેટલાક લક્ષણો અહીં દર્શાવવામાં આવ્યા છે.

ભૂખ

ભૂખ

જીમમાંથી નિકળ્યા બાદ તમને કંઇક ખાવાની ઇચ્છા થાય છે? આ એ વાતના લક્ષણ છે કે તમે સારી રીતે વર્કઆઉટ કર્યું છે. જિમમાંથી નિકળ્યા બાદ 20-25 મિનિટમાં કંઇક ખાઇ લો. તમારું શરીર આ ખોરાકને ઇંઘણના રૂપમાં ઉપયોગ કરે છે. આ ઉપરાંત હાલમાં તેની માંસપેશીઓને પણ પોષક તત્વોની જરૂરિયાત હોય છે.

ઉંઘ

ઉંઘ

જ્યારે તમે ઉંઘો છો તો તમને આસાનીથી ઉંઘ આવી જાય છે અને તમે સીધા સવારે જ ઉઠો છો અને પોતાને ફ્રેશ અનુભવો છો.

માંશપેશિઓ

માંશપેશિઓ

શું તમારી માંસપેશિઓમાં સોજો આવે છે? જ્યારે તમે ભારેપણું વજન ઉપાડો છો અથવા તીવ્ર વર્કઆઉટ કરો છો તો તમારી માંસપેશીઓમાં વધુ માત્રામાં લોહી પહોંચે છે. વધુ લોહીની સાથે વધુ માત્રામાં પોષક તત્વ અને ઓક્સિજન આવે છે. તે સ્થાયી રીતે ફૂલી જાય છે. થોડા કલાકો માટે તે મોટી લાગે છે. આ એ વાતનું લક્ષણ છે કે તમે સારી રીતે વર્કઆઉટ કર્યું છે.

સારું અનુભવવું

સારું અનુભવવું

જિમમાંથી નિકળ્યા પછી શું તમે કોઇ કારણ વિના ખુશી અનુભવી છે? આ એ વાતનો સંકેત છે કે તમે સારો વર્કઆઉટ કર્યો છે. તેનાથી એંડ્રોફિનનું ઉત્સર્જન થાય છે જેના લીધે તમે પ્રસન્નતા અનુભવવો છે.

અંતિમ પુનરાવૃત્તિ

અંતિમ પુનરાવૃત્તિ

શું તમે તમને તમારા વર્કઆઉટ દરમિયાન તેને છેલ્લી વખતે કઠીન લાગે છે? આ એ વાતનો સંકેત છે કે તમે સારો વર્કઆઉટ કર્યો છે.

હદયના ધબકારા

હદયના ધબકારા

તમારા દિલના ધબકારા ખૂબ જ બદલાય છે. જો તમે પાસ હાર્ટ રેટ મોનિટર છો તો તમે જાણી શકો છો કે તમે સારું વર્કઆઉટ કર્યું છે.

English summary
How to know if you had a good workout? Here are some signs that indicate that you have really done well.
Story first published: Tuesday, February 28, 2017, 9:57 [IST]
X
Desktop Bottom Promotion