હોમમેડ બીયરથી દૂર કરો, કેન્સર અને સંધિવા જેવી બીમારીઓને

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

શું તમે બીયરના શોખીન છો, તો તમારે જિંજર બીયરનો સ્વાદ ચાખવો જોઈએ. તે તમારા સ્વાસ્થ્ય માટે ઘણું સારુ હોય છે. એક વાર તેને પીને જુઓ બની શકે છે કે આવી બીયર પહેલા ક્યારેય ના પીધી હોય. આ બીયરની અમે તમારી સાથે રેસિપી શેર કરી રહ્યા છીએ, થઈ શકે કે તમે બીયરના બધા જ ફ્લેવર ટ્રાય કર્યા હોય પરંતુ આનાથી સારી બીયર ના પીધી હોય.

આ બીયર ના ફક્ત ટેસ્ટમાં સારી લાગે છે, પરંતુ હેલ્થ માટે પણ ઘણી ફાયદાકારક હોય છે. તે કોલેસ્ટ્રોલની સાથે સુગર લેવલને પણ ઓછું કરે છે. સાથે જ તેના સેવનથી કેન્સરના જોખમને પણ ટાળી શકાય છે.

જિંજર બીયરને તમે લીંબુના રસ અને ખાંડની થોડી માત્રા સાથે સરળતાથી ઘરમાં જ બનાવી શકો છો જિંજર બીયરમાં વિટામીન, પ્રોબાયોટિક્સ હોવાના કારણે તે ખૂબ જ હેલ્દી હોવાની સાથે કાર્બોનેટેડ ડ્રિંક પણ છે. આ ખાટી-મીઠી ડ્રિંક ના ફક્ત તમને તરોતાજ ફીલ કરાવશે પરંતુ તેના કેટલાક હેલ્થ બેનિફિટ્સ પણ છે.

Natural Remedy For Cancer

જરૂરી સામગ્રી-

૨૦૦ ગ્રામ છાલ ઉતારેલું અને કાપેલા આદુના ટુકડાં

૪૫૦ મિલિલીટર પાણી

૨૦ ગ્રામ મીંઠુ

૧૨૦ મિલીલીટર મિનરલ વોટર

એક નાની વાટકી લીંબુનો રસ

એક લેમન સ્લાઈસ

થોડું ઓર્ગેનિક મધ

Natural Remedy For Cancer

બનાવવાની રીત
પાણીને એક વાસણમાં નાંખો અને તેને ઉકાળી લો. એક વખત જ્યારે પાણી ઉકળી જાય તો, તેમાં આદુના બધા જ ટુકડાં નાંખી દો. પાણીને થોડું ઠંડુ થવા દો, હવે બીજા કપમાં ફિલ્ટર પાણી લો અને તેમાં ખાંડ મિક્સ કરો અને આ મિશ્રણને થોડીવાર વધારે ગરમ કરી લો. ખાંડનો ઘોળ તૈયાર કરી લો. હવે એક વાસણમાં અડધો કપ આદુનો જ્યૂસ અને એક ત્રૃત્રિયાશં કપ ખાંડના આ ઘોળને મિક્સ કરો. હવે તેમાં મધ અને લીંબુનો રસ મેળવી લો. હવે તેને ખાલી પ્લાસ્ટિકની બોટલ કે સોડાની બોટલમાં ભરો. લો તૈયાર છે તમારું હોમમેડ બીયર.

Natural Remedy For Cancer

જિંજર બીયરના ફાયદા
તે ના ફક્ત પેટથી જોડાયેલી સમસ્યા માટે લાભદાયક છે, તેના ઉપરાંત પણ તે ડાઈજેશન સિસ્ટમને પણ સારી કરવાની સાથે જ કોલેસ્ટોલ અને બ્લડ સુગરના સ્તરને સામાન્ય બનાવી રાખવામાં પણ સહાયક થાય છે. તેનાથી બ્લડ સરક્યુલેશન પણ ઈમ્પ્રુવ થાય છે.

Natural Remedy For Cancer

દર્દ અને બળતરના માટે
આદુ માંસપેશિઓ અને બેકપેન માટે પણ વધુ હેલ્પફુલ હોય છે. ઘણી રિચર્ચ પરથી જાણવા મળ્યું છે કે degenerative or rheumatoid arthritis થી પરેશાન લોકો માટે તે ઘણું મદદરૂપ હોય છે.

જરૂરી વાત
જ્યારે પણ તમે ઉત્તેજિત હોય, કાંચની બોટલને યૂઝ ના કરો, કેમકે તેના કારણે બ્લડ પ્રેશર વધે છે.

English summary
Now brew your own ginger beer, which could be the best natural remedy for cancer and arthritics.
Story first published: Tuesday, March 7, 2017, 13:00 [IST]