For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

લંચમાં જરૂર બનાવો દાળ પાલકની ભાજી

By Karnal Hetalbahen
|

લંચમાં શું બનાવવું તેના લીધે ઘણી મહિલાઓ વિચારમાં પડી જાય છે. પરંતુ આજે અમે તમને કેટલીક પૌષ્ટિક અને ટેસ્ટી રેસિપી બનાવતાં શિખવાડીશું જો કે તમારા ઘરમાં દરેકને પસંદ આવશે.

આજે અમે તમને દાળ પાલકની ભાજી બનાવતાં શીખવાડીશું જો કે મહારાષ્ટ્રની એક જાણીતી અને ખૂબ ખાવામાં આવતી ડિશ છે. આ હેલ્ધી અને ટેસ્ટી દાળ કેવી રીતે બને છે. આવો જાણીએ.

How to make Dal Palak

તૈયારીનો સમય: 26-30 મિનિટ

રાંધવાનો સમય: 21-15 મિનિટ

સર્વ: 4

સામગ્રી:

પાલક બારીક સમારેલી- 15-20 પાંદડા

ધોયેલી મૂંગ દાળ ¾ કપ

હળદર પાવડર ½ ચમચી

હીંગ એક ચપટી

તેલ 2 ચમચી

જીરૂ 1 ચમચી

લસણ 6-8 કળીઓ, સમારેલી

આદું 1 ઇંચનો ટુકડો

ગ્રીમ મરચાને સીડ અને સમારેલા 2

ડુંગળી મધ્યમ સમારેલી

મીઠું સ્વાદ અનુસાર

લીબુંનો રસ 1 ચમચી

બનાવવાની રીત:

સ્ટેપ 1

મૂંગ દાળને કુકરમાં હળદર અને હીંગ નાખીને રાંધો, પછી એક તવામાં ધી અથવા તેલ ગરમ કરો.

સ્ટેપ 2

એક મિનિટ માટે જીરૂ, લસણ, આદુ અને લીલા મરચાં નાખીને પેસ્ટ તૈયાર કરો. પછી ડુંગળી નાખીને બ્રાઉન થાય સુધી રાંધો.

સ્ટેપ 3

હવે તેમાં પાલક નાખીને અડધી મિનિટ સુધી રાંધો. પછી હળદર પાવડરને રાંધો. દાળ નાખીને સારી રીતે મિક્સ કરો.

સ્ટેપ 4

એક કપ પાણી અને મીઠું નાખીને રાંધો. ઉપરથી લીંબૂનો રસ નાખીને ગરમા ગરમ સર્વ કરો.

English summary
The combination of dal and palak is as tasty as it is loaded with nutrition. Lets make how to prepare Dal Palak in maharashtrian style.
X
Desktop Bottom Promotion