For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

હવે રેગ્યુલર ખાવો પાસ્તા કારણ કે રિસર્ચે ગણાવ્યા તેને Superfood

By Lekhaka
|

જે લોકો નિયમિત રૂપથી પાસ્તા ખાય છે, તેમની ડાઇની ક્વોલિટી સારી હોય છે, અને તેમના શરીરમાં વિટામિન અને મિનરલ્સ મોટી માત્રામાં હોય છે. રિસર્ચ કહે છે કે જે લોકો પાસ્તા નથી ખાતા તેમની તુલનામાં આ લોકો બ્લડ સુગર લેવલને સારી રીતે મેનેજ કરી શકે છે.

પાસ્તા એક એકદમ સોડિયમ અને કોલેસ્ટ્રોલ મુક્ત ભોજન છે, જેમાં લોકો ગ્લાઇસેમિક્સ ઇંડેક્સ હોય છે. સામાન્ય રીતે આપણને ભોજનમાં ગોલેટ મળતું નથી જો કે શરીરમાં રેડ બ્લડ સેલ્સ બનાવવાનું કામ કરે છે, આ આપણને પાસ્તા દ્વારા સારી માત્રામાં મળી જાય છે.

Pasta Recipe

આયરન અને મેગ્નીશિયમથી ભરપૂર

સાથે જ તેમાં આયરન પણ હોય છે, જે એનીમિયાથી બચાવે છે. પાસ્તામાં મેગ્નીશિયમવાળા મિનરલ મળી આવે છે, જે હાડકા મજબૂત બનાવે અને મસલ્સમાંથી એનર્જી પ્રાપ્ત કરવામાં મદદરૂપ થાય છે.

તેમાં હોય છે ઘણા બધા ફાઇબર

ફાઇબર, બ્લડ કોલેસ્ટ્રોલ લેવલને ઓછું કરી હાર્ટની બિમારીના રિસ્કને ઓછું કરે છે તથા મોટાપા અને ટાઇપ-2 ડાયાબિટીસથી રક્ષણ અપાવે છે.

પાસ્તામાં શુગર અને ઓછા સૌચુરેટેડ ફેટ હોવાના લીધે આ કોલેસ્ટ્રોલ વધવા દેતું નથી અને બ્લડ શુગરને ઓછું કરીને હદયની બિમારીથી બચાવે છે.

Read more about: health
English summary
People who regularly eat pasta may have better diet quality, greater intake of vitamin and minerals and can better manage blood sugar levels, compared to those who do not eat pasta, new research shows.
Story first published: Thursday, February 16, 2017, 9:09 [IST]
X
Desktop Bottom Promotion