દુબળા લોકો વજન વધારવા માટે ખાય આ આહાર

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

વજન વધારવાના ચક્કરમાં ઘણા લોકો અનહેલ્ધી ફૂડ ખાવાનું શરૂ કરી દે છે અને વિચારે છે તેનાથી તેમનું વજન વધવા લાગશે. પરંતુ મિત્રો તમે ભલે તેટલું બહારનું ખાઇ લો, તમારું વજન વધવાનું નથી પરંતુ તેનાથી પેટની અન્ય સમસ્યા જરૂર પેદા થઇ શકે છે.

અમે કેટલીક ઉચ્ચ કેલરી, પ્રોટીન, કાર્બોહાઇડ્રેટ અને સ્વસ્થ ફેટવાળા ભોજન જણાવીએ જે તમારું વજન વધારવામાં મદદ કરશે. બજારમાં મળતા વજન વધારવાના પદાર્થોનું સેવન કરવાનું ટાળો અને અમારા દ્વારા જણાવવામાં આવેલા કેટલાક ખાદ્ય પદાર્થોનું સેવન નિયમિત રીતે કરો.

Diet Tricks That Can Help You Gain Weight

તમારા આહારમાં હેલ્ધી પ્રોટીન અને કાર્બોહાઇડ્રેટથી ભરપૂર સ્નૈક સામેલ કરો જેમ કે, પ્રોટીન બાર, પીનટ બટર વગેરે.

Diet Tricks That Can Help You Gain Weight

એકસાથે ઘણું બધુ ભોજન ન કરો થોડું થોડું ભોજન દિવસમાં લો. તેનાથી કેલેરીની માત્રા વધશે.

Diet Tricks That Can Help You Gain Weight

જિમમાં એરોબિક્સ કરવાના બદલે પોતાની સ્ટ્રૈંથ ટ્રેનિંગ જેમ કે વેટ લિફ્ટિંગ અથવા યોગા પર વધુ ધ્યાન આપો.

Diet Tricks That Can Help You Gain Weight

વજન વધારવા માટે પ્રોટીન જરૂર ખાવ એટલા માટે બીંસ, તે પ્રોટીન પાવડર, પીનટ અને પીનટ બટર, સ્ટીક, ચિકન અને ટ્યૂના માછલી ખાવ.

Diet Tricks That Can Help You Gain Weight

જે લોકો જેમનું વજન વધારી શકતા નથી, તેમના પેટમાં સારા બેક્ટેરિયાની ઉણપ હોય છે. એટલા માટે પ્રોબાટિકને જમવામાં સામેલ કરો.

English summary
Your journey to gain weight doesnt necessarily have to be unhealthy. As a matter of fact, wrong food choices can create havoc within your system.
Story first published: Wednesday, February 15, 2017, 14:00 [IST]