યોગા મૅટમાં મોજૂદ કેમિકલથી આઈવીએફ વડે માતા બનવામાં થઈ શકે છે મુશ્કેલી

Posted By: Lekhaka
Subscribe to Boldsky

યોગા મૅટ્સ, બૅબી પ્રોડક્ટ્સ અને અપોલ્સ્ટર્ડ ફર્નીચરમાં મોજૂદ એક સામાન્ય કેમિકલ આઈવીએફ વડે સગર્ભાવસ્થાની શક્યતાને ઓછી કરી શકે છે. આ વાત હાર્વર્ડનાં એક અભ્યાસમાં સામે આવી છે.

પૉલીયરેથેનમાં પ્રયોગ કરવામાં આવતા જ્વાળારોધી પેંટાબીડીઈને ઑર્ગેનોફૉસ્ફેટ ફ્લૅમ રિટાર્ટમેંટ્સ (પીએફઆર) દ્વારા એક સુરક્ષિત વિકલ્પનાં સ્વરૂપમાં બદલવામાં આવ્યો હતો. જોકે જાનવરો પરનાં અભ્યાસમાં હૉર્મોન પ્રભાવિત થતા જોવા મળ્યા.

Chemicals in yoga mats may disrupt your fertility

પીએફાર ઘણી પ્રોડક્ટ્સમાં પૉલીયૂરેથેન ફોમમાં યૂઝ થાય છે કે જેમાં યોગા મૅટ્સ, બૅબી પ્રોડક્ટ્સ અને અપોલ્સ્ટર્ડ ફર્નીચરનો સમાવેશ થાય છે. અભ્યાસમાં એમ પણ જાણવા મળ્યું છે કે પીએફઆર ફર્નીચર અને અન્ય પ્રોડક્ટ્સમાંથી નિકળી હવા અને ધૂળમાં ફેલાઈ જાય છે.

રિસર્ચરે મહિલાઓમાં પ્રજનનનાં પરિણામો અને પીએફઆર વચ્ચે સંબંધની તપાસ કરી. તેનાં માટે 211 મહિલાઓનાં સૅમ્પલ લેવામાં આવ્યા કે જે 2005થી 2015 વચ્ચે આઈવીએફમાંથી પસાર થઈ.

અભ્યાસમાં જાણવા મળ્યું કે ત્રણ પીએફઆરનાં યૂરિનરી મેટાબૉલાઇટ્સને 80 ટકા પ્રતિભાગીઓમાં જોવામાં આવ્યું.

Read more about: exercise yoga health
English summary
If you are planning to undergo fertility treatment, avoiding products like yoga mats may help, as those with flame retardant chemicals can disrupt in-vitro fertilisation (IVF), a study has claimed.
Story first published: Saturday, September 16, 2017, 15:00 [IST]