Just In
Don't Miss
આમળા જ્યુસ ના સ્વાસ્થ્ય લાભો વિષે જાણો
તમને હેલ્થી રાખવા માટે જેટલી વસ્તુ ની જરૂર છે તે બધી જ વસ્તુઓ ને આમળા ની અંદર આપવા માં આવે છે. અને આમળા ના જ્યુસ ની અંદર જેટલું વિટામિન સી હોઈ છે તેટલું બીજા એક પણ ફ્રૂટ ની અંદર નથી હોતું. અને તે તમારી ઇમ્યુનીટી અને મેટાબોલિઝ્મ ને બુસ્ટ કરે છે. અને તે વાઇરલ અને બેક્ટેરિયલ ઇન્ફેક્શન ને લાગવા થી પણ બચાવે છે.
શું તમને આમળા જ્યુસ ના સ્વાસ્થ્ય લાભો ખબર છે? આમળા ના જ્યુસ ની અંદર આયર્ન, વિટામિન બી સંકુલ, કેરોટીન, ફોસ્ફરસ અને કેલ્શિયમ ભરપૂર પ્રમાણ ની અંદર હોઇ છે. અને તેની અંદર જે મિનરલસ અને વિટામિન્સ હોઈ છે તે માત્ર આપણા શરીર ના સ્વાસ્થ્ય માટે જ સારા નથ પરંતુ તે આપણ જે ઘણા બધા રોગો થઇ છે તે થતા પણ અટકાવે છે.
અને આમળા ની અંદર જે ક્રોમિયમ કન્ટેન્ટ હોઈ છે તે ડાયાબિટીસ ની અંદર પણ મદદ કરે છે. અને ઉનાળા ની અંદર આમળા નો જ્યુસ પીવા થી પણ આપણા શરીર ને ગરમી ની અંદર રાહત રહે છે. પરંતુ તેને નાની માત્રા ની અંદર બનાવવા જોઈએ.
અને આમળા ફ્રેશ હોઈ ત્યારે જ ખાઈ લેવા જોઈએ કેમ કે તેને સ્ટોરેજ માં રાખવા માં આવે તો તેની અંદર ઓક્સિડેશન થઇ શકે છે. અને આમળા જ્યુસ વજન ઉતારવા માટે પણ મદદ કરી શકે છે.
અને આમળા જ્યુસ ને વધુ સ્વાદિષ્ટ બનાવવા માટે તેની અંદર થોડુંક ક્રેશડ પેપર નાખવું જોઈએ, એક નાની મધ ની ચમચી, જીંજર ની થોડીક સ્લાઈસ, અને થોડું મીઠું આમળા જ્યુસ ની અંદર મિક્સ કરવા થી તે વધ સ્વાદિષ્ટ બની જાય છે.
ઉનાળા ની અંદર આમળા નો જ્યુસ શા માટે પીવો જોઈએ તેના વિષે વધુ આગળ જાણો.