જાણો, અજમો અને સફેદ ડુંગળીના રસથી કેવી રીતે વધે છે સ્પર્મ ક્વોલિટી

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

અજમાના દાણા દરેક ઘરના કિચનમાં હોય છે. આ મસાલો પેટને ઠીક રાખે છે, પેટમાં ગેસ વધતા રોકે છે અને શરદી ખાંસીથી પણ છુટકારો અપાવે છે. પણ આ વસ્તુ ઘણા ઓછા લોકોને જાણ છે કે અજમો અકે કામોદ્દીપકનું પણ કામ કરે છે.

મિત્રો જેમ કે તમે જાણો છો કે કોઇપણ મર્દ માટે શુક્રાણું એટલે સ્પર્મનું જાડું હોવું કેટલું જરૂરી છે. એવામાં સફેદ ડુંગળી અને અજમો આ ચમત્કાર કરવામાં ઘણા કામમાં આવે છે.

આજ અમે સફેદ ડુંગળી અને અજમાનો પ્રયોગ જણાવવાના છીએ, જે કે તે લોકોને ઘણા કામમાં આવશે જેમનું વીર્ય ઘણું પાતળું હોય છે.

Ajwain or carom seeds to improve libido

નુસખો બનાવવાની રીત-

- ૧ કિલો સફેદ ડુંગળીનો રસ નીકાળીને રાખી લો.

- તેમાં ૧૦૦ ગ્રામ અજમાને ૧૨ કલાક પલાળીને રાખી લો.

- જ્યારે અજમો ડુંગળીનો બધો રસ શોષી લે છે ત્યારે તેને છાયામાં સૂકવી લો.

- સૂકાયા પછી તેને ફરી કોઈ પ્રક્કર ડુંગળીના રસમાં ભીનું કરીને સૂકવી લો. એવું ત્રણ વખત કરો.

- તેના પછી અજમાને કૂટીને કોઈ બોટલમાં ધરીને રાખી લો.

સેવન કરવાની રીત-

આ મિશ્રણની અડધી ચમચી, ૧ ચમચી મિશ્રીના પાવડરની સાથે ખાઓ. તેના પછી એક ગ્લાસ ગરમ દૂધ પીને સૂઈ જાઓ.

English summary
Ajwain is also an aphrodisiac, and many people don’t know that yet. Here you need to know more about health benefits of ajwain.
Story first published: Thursday, May 25, 2017, 10:00 [IST]