બેડરૂમમાં ઉપયોગમાં લેવામાં આવતા સેક્સ ટોયઝની સ્વાસ્થ્ય પર પડી શકે છે ખરાબ અસર!

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

જો તમે યૌન રૂપથી સક્રીય છો અને પોતાની સેક્સ લાઈફને વધારે આનંદદાયક બનાવવા ઈચ્છો છો તો તમે જરૂરથી સેક્સમાં ઉપયોગમાં લેવામાં આવતા રમકડાંનો ઉપયોગ કર્યો હશે કે પછી તેનો ઉપયોગ કરવા માટે તેના વિશે અવશ્ય વિચાર્યું હશે, સાચું છે ને?

જવા દો, સેક્સ વ્યક્તિના જીવનનો મહત્વપૂર્ણ ભાગ છે કેમકે ભૂખ અને તરસની જેમ આ પણ એક મૂળભૂત જરૂરીયાત છે. વ્યક્તિ જ્યારે પણ યૌન રીતે સક્રિય થાય છે તો આ વાતની ખૂબ જરૂરિયાત હોય છે કે તે પોતાના બેડરૂમને ઉત્તેજિત બનાવી રાખે જેથી તેનો સાથી બોર ના થાય.

તે દિવસો ગયા જ્યારે સેક્સને એક એવું એક્ટ માનવામાં આવતું હતો જેને અંધારામાં કરવામાં આવતું હતું અને ગુપ્ત રાખવામાં આવતું હતું. આજકાલ લોકો પોતાની સેક્સની જરૂરિયાતને ખુલ્લામાં સરળતાથી વ્યક્ત કરી શકે છે. અંતમાં: બજારમાં સેક્સના રમકડાં પણ મળવા લાગ્યા છે અને લોકો પોતાની સેક્સ લાઈફને આનંદદાયક બનાવવા માટે આ સેક્સ ટોયઝનો ઉપયોગ કરવા લાગ્યા છે.

દિલ્ડોસ, વાઈબ્રેટર, બટ, પ્લગ્સ, હેન્ડકફ્સ, રોલ પ્લે કોસ્ટયૂમ, વ્હિપ્સ વગેરે કેટલાક લોકપ્રિય સેક્સ ટોયઝ છે. સેક્સ માટે નિયમીત રીતે ઉપયોગમાં લેનાર આ રમકડાંથી સ્વાસ્થ્યને થનાર નુકશાનો વિશે જાણો.

જોખમ #1

જોખમ #1

સેક્સ ટોયઝ જેવા દિલ્ડોસ અને બટ પ્લગ્સ વ્યાવસાયિક રીતે નથી બનાવવામાં આવતા અને તે ખરબચડા અને તેજ ધારવાળા હોઇ શકે છે જેના કારણે કપાઈ શકાય છે, બળતરા થઈ શકે છે કે પછી તમારું અંગ પણ ખરાબ થઈ શકે છે.

જોખમ #2

જોખમ #2

જો તમે સેક્સ ટોયઝને નિયમિત રીતે સાફ નથી કરતા તો (આવા ટોયઝ જેને શરીરની અંદર નાંખવામાં આવે છે) શરીરમાંથી નીકળેલો તરલ પદાર્થ તેના પર લાગી જાય છે અને તેનાથી સંક્રમણ થઇ શકે છે.

જોખમ #3

જોખમ #3

કોઈ સંક્રમિત સાથીની સાથે સેક્સ ટોયઝ શેર કરવાથી યૌન સંક્રમણથી થનાર બીમારીઓ જેવી કે એચઆઈવી, હર્પીઝ, વગેરે થવાનું જોખમ બની રહે છે.

જોખમ #4

જોખમ #4

કેટલાક પદાર્થ જેવા કે પીવીસી વગેરેનો ઉપયોગ સેક્સ ટોયઝ બનાવવા માટે કરવામાં આવે છે જેના કારણે કેટલાક લોકોને એલેર્જિક રિએક્શન થઈ શકે છે જેના કારણે રેશેસ, બળતરા, અને સોજા આવી શકે છે.

જોખમ #5

જોખમ #5

કેટલાક અભ્યાસો પરથી જાણવા મળ્યું છે કે સેક્સ ટોયઝ બનાવવામાં કેટલાક એવા પદાર્થોનો ઉપયોગ કરવામાં આવે છે જેમાં કેન્સર ઉત્પન્ન કરનાર કારક હોય છે જેના કારણે તેનો ઉપયોગ કરનાર લોકોમાં કેન્સર થવાની સંભાવના વધી જાય છે.

જોખમ #6

જોખમ #6

કેટલીક વાર એવા કેશ પણ સામે આવે છે કે જેમાં સેક્સ ટોયઝ જેવા કે બટ પ્લગ્સ અને દિલ્ડોસ અંદર ફસાઈ ગયા અને તેને નીકાળવા માટે ર્ડોક્ટરની મદદ લેવી પડી.

જોખમ #7

જોખમ #7

વાઈબ્રેટર જેવા સેક્સ ટોયઝનો ઉપયોગ કરવાથી શરીરના તે ભાગમાં સુન્નણા અને સ્થાઈ સંવેદનશીલતા વધી જાય છે, વિશેષ રીતે મહિલાઓના ક્લાઈટોરિસમાં, જેના કારણે સેક્સનો આંનદ ઓછો થઇ જાય છે.

English summary
Have a look at some of the health hazards of using sex toys regularly, here.
Story first published: Tuesday, April 18, 2017, 16:00 [IST]