Just In
Don't Miss
યંગસ્ટર્સની પહેલી પસંદ છે મિકેનિક જ્વેલરી ડિઝાઇન્સ
આજકાલ પોતાના ગ્રુપમાં અલગ દેખાવા માટે યુવાનો અવનવા ફેશન ટ્રેન્ડ્સ અનુસરતા હોય છે. આ ફેશન ટ્રેન્ડ્સમાં ફેશન એક્સેસરીઝ મહત્વની હોય છે. આવી ફેશન જ્વેલરી યંગસ્ટર્સની જીવનશૈલીનો એક ભાગ બની ગઇ છે. માર્કેટમાં યુવાનો માટે તેમના મૂડ અને વાતાવરણને અનુકુળ જ્વેલરીઓ ઉપલબ્ધ છે. યુવાનોમાં રફ એન્ડ ટફ લૂક માટે બે વિકલ્પો અત્યંત લોકપ્રિય છે. એક છે ડિવિલ્સ લૂક જ્વેલરી જ્યારે બીજી છે મિકેનિક જ્વેલરી. બંને પ્રકારમાં યુવાનોની પહેલી પસંદ મિકેનિક જ્વેલરી ડિઝાઇન છે. આવો જોઇએ વિશ્વમાં ધૂમ મચાવનારી મિકેનિક જ્વેલરી ડિઝાઇન્સ...

મિકેનિક જ્વેલરીનો ટ્રેન્ડ

2
મિકેનિક જ્વેલરી નેક પેન્ડેન્ટ

3
ઇઝી ફિંગર રિંગ

4
મિકેનિક ડિઝાઇન વૉચ

5
ડિઝાઇનર ફિંગર રિંગ

6
યુએસબી પેન્ડેન્ટ

7
સ્ટોઇલિશ યુએસબી પેન્ડેન્ટ

8
રફ એન્ડ ટફ લૂક આપતી રિસ્ટ વૉચ

9
સ્ટાઇલિશ આર્ટિસ્ટિક પેન્ડેન્ટ

10
મિકેનિક ફિંગર રિંગ

11
ડિઝાઇનર વૉચ પેન્ડેન્ટ

12
અનોખું ડિઝાઇનર પેન્ડેન્ટ

13
હેન્ડ એક્સેસરી

14
સ્ટાઇલિશ મિકેનિક પેન્ડેન્ટ

15
ઇલેક્ટ્રિક પેન્ડેન્ટ

16
ક્યુટ ફિંગર રિંગ્સ

17
ડેલિકેટ ઇયર હેંગિંગ

18
ક્લાસિક મિકેનિકલ રિસ્ટ વૉચ