For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

એક્ને ને દૂર કરવા માટે આવી રીતે ફેસ સ્ટીમ

By Karnal Hetalbahen
|

ચહેરા પરથી ખીલ દૂર કરવાનો સૌથી સારો રસ્તો છે કે નિયમિત ફેસ સ્ટીમ લેવો જોઈએ. ફેસ સ્ટીમ લેવાના ઘણા ફાયદા છે. તેનાથી ના તો ચહેરા પર જલદી કચરચલીઓ આવે છે કે ના તો બ્લેકહેડ થાય છે. શું તમે જાણો છો કે સ્ટીમ લેવાથી ચહેરામાં ટાઇનેસ આવે છે. અને ચહેરો દેખાવમાં સ્મૂથ લાગવા માંડે છે. ડીપ સ્કીન ક્લીનીંગનો આ સૌથી સરળ ઉપાય છે.

ઘરે બેઠા સ્ટીમ લેવાનું ખૂબ જ સરળ બની ચૂક્યું છે. બસ પાણી ઉકાળો અને તેમાં સુંગધિત તેલની થોડા ટીંપ નાંખો. ગરમ ગરમ નાશ લેવાથી ચહેરાના પોર્સ સાફ થાય છે જેનાથી સ્કીનમાં ગ્લો આવે છે. જો તમને ખીલની સમસ્યા હોય તો સ્ટીમ જરૂર લો, જેનાથી પોર્સમાં છુપાયેલા બેક્ટરિયા મરી શકે. આવો જાણીએ કેવી રીતે લેવો નાશ.

ચહેરો ધોવો

ચહેરો ધોવો

સૌથી પહેલા પોતાનો ચહેરો ધોઈ લો અને તેમાં જામી ગયેલી ધૂળ અને માટીને સાફ કરી લો.

સાબુનો ઉપયોગ ના કરો

સાબુનો ઉપયોગ ના કરો

સ્ટીમ લીધા પહેલા ચહેરા પર સાબુનો પ્રયોગ ના કરો કેમકે તેનાથી ચહેરો સૂકો થઈ જાય છે અને ખંજવાળ આવવા લાગે છે.

ગરમ જરૂરી પાણી છે

ગરમ જરૂરી પાણી છે

સ્ટીમ કરવા માટે થોડા ગરમ પાણીનો પ્રયોગ કરવામાં આવે છે. તેનાથી વાઈટહેડ્સ અને બ્લેકહેડ્સ જલદી નીકળી જાય છે.

તેલ છે જરુરી

તેલ છે જરુરી

ઉકાળતા પાણીમાં થોડા ટીંપા હર્બલ ઓઇલના મેળવો. તેનાથી તમને ફ્રેશનેશનો અહેસાસ થશે.

ટી બેગનો પ્રયોગ

ટી બેગનો પ્રયોગ

તમે ઉકળતા પાણીમાં હર્બલ ટી બેગ પણ નાખી શકો છો. પછી ૧૫ મિનિટ પછી તેને નીકાળી લો.

તમારા માથાને ઢાંકો

તમારા માથાને ઢાંકો

પાણીના કટોરાને નીચે રાખીને તમારા માથાને રૂમાલથી પૂરી રીતે ઢાંકી લેવું જોઈએ. ધીમે ધીમે શ્વાસ લો અને જ્યારે પરસેવો આવે ત્યારે રૂમાલ ઉઠાવી લો.

સમયનું રાખો ધ્યાન

સમયનું રાખો ધ્યાન

જ્યારે તમે સ્ટીમ લો છો ત્યારે તમારા રોમ છિદ્ર ખૂલવા લાગે છે. તમારા ચહેરાને વધારે વાર ઢાંકીને ના રાખો નહી તો તમારી ત્વચા નાશ લેવાથી બળી પણ શકે છે. હમેશા સમયનું ધ્યાન રાખો.

સ્ટીમ લીધા પછી

સ્ટીમ લીધા પછી

સ્ટીમ લીધા પછી તમારા ચહેરાને મુલાયમ રૂમાલથી સાફ કરો. જો તમારી ત્વચા વધારે સંવેદનશીલ નથી તો તમે કડક રૂમાલનો પણ ઉપયોગ કરી શકો છો.

ફેસ માસ્ક લગાવો

ફેસ માસ્ક લગાવો

ખાલી મધ અને ઓટમીલને મેળવીને ફેસમાસ્ક બનાવો. તેને ચહેરા પર લગાવો અને સૂકાયા પછી હળવા હાથે તેને સાફ કરી લો.

સ્કીન ટોનર લગાવો

સ્કીન ટોનર લગાવો

ચહેરા પરથી ફેસ માસ્ક હટાવ્યા પછી ચહેરા પર લેમન ટોનર લગાવો.

એલોવેરા જેલ લગાવો

એલોવેરા જેલ લગાવો

એલોવેરા જેલ લગાવીને તમે ખીલને કારણ વગરના ફૂટવાથી બચાવી શકો છો. જો તમારી સ્કીન ડ્રાય છે તો આ જેલ તમારી ત્વચામાં નમી ભરશે.

English summary
Acne, pimples, blackheads, and whiteheads appear usually on oily skin due to clogged skin pores. Here are anti acne treatment at home. These home remedies are best for acne.
Story first published: Friday, January 20, 2017, 11:00 [IST]
X