For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

40 દિવસો સુધી ચહેરા પર લગાવ્યો ડુંગળીનો રસ, પછી દેખાવા લાગ્યા આવા...

By Lekhaka
|

ડુંગળીનો રસ માત્ર વાળમાં મજબૂતી જ નથી ભરતો, પણ તે ચહેરના માટે કોઇક કુદરતી દવાથી ઓછો નથી.

ચહેરા પરથી પિંપલ્સ હટાવવાનાં હોય કે પછી ચહેરો ટોન કરવો હોય, ડુંગળી બધુ કામ કરે છે. હવે આવો વગર મોડુ કર્યે જાણીએ કે ડુંગળીનો રસ સતત 40 દિવસો સુધી ચહેરા પર લગાવવાથી ચહેરા પર શું ફરક પડે છે. ડુંગળીનાં રસની કમાલ...

Surprising Benefits Of Onions (Pyaz) For Skin

1. જો સ્કિન પર ડાર્ક કલરનાં પૅચ કે પછી અન્ય સ્કિન સંબંધી સમસ્યાઓ છે, તો ડુંગળીનો રસ લગાવવાનું ન ભૂલો. જો આપને મેલ્સમા છે, તો પણ ડુંગળીનાં રસથી તે કંટ્રોલમાં આવી જશે. તેના માટે 2 ટી સ્પૂન ડુંગળીનો રસ અને 1 ચમચી લિંબુનો રસ મિક્સ કરો.

2. પછી પોતાનો ચહેરો ધુઓ અને કૉટનથી રસ લગાવો. પછી તેને 20 મિનિટ લગાવી છોડી દો અને પછી હુંફાળા પાણીથી ચહેરો ધોઈ લો. થોડાક જ સપ્તાહોમાં આપ પામશો કે આપનો ચહેરો એકદમ સ્વચ્છ થઈ ચુક્યો છે.

3. ડુંગળીનો રસ સ્કિન ટૉનિક તરીકે પણ પ્રયોગ કરી શકાય છે. 2 ટી સ્પૂલન ડુંગળીનાં રસમાં 1 ચમચી ગાજરનો રસ, 1 ઇંડાની ઝરદી, 1 ચમચી ઑલિવ ઑય.લ અને 1 ચમચી ગુલાબ જળ મેળવીને લગાવો. 20 મિનિટ બાદ ચેહેરો હુંફાળા પાણીથી ધોઈ લો. આ ટિપ અઠવાડિયામાં 3 વાર અજમાવો.

4. ચહેરા પરથી તિલ હટાવવા માટે ડુંગળીનો રસ ડાયરેક્ટ લગાવી શકો છો. 30 મિનિટચ બાદ ચહેરો ધોઈ લો. આ વિધિ સપ્તાહમાં 3 દિવસ કરો.

5. ચહેરા પરથી ખીલ મટાડવા માટે ડુંગળીનાં રસમાં ઑલિવ ઑયલ મિક્સ કરી લગાવો

English summary
Massaging your skin with fresh onion juice helps increase blood circulation and improves the overall appearance of your skin by imparting a more youthful and radiant appearance to it.
Story first published: Saturday, September 16, 2017, 14:21 [IST]
X
Desktop Bottom Promotion