ચહેરા પર 3 સેકન્ડ માટે રગડો ટામેટું અને જુઓ કયો ચમત્કાર થાય છે સ્કિન પર

By Super Admin

ક્યારે-ક્યારેક સિંપલ વસ્તુઓ પણ આપમી ત્વચા માટે બેસ્ટ કામ કરી જાય છે. તેવી જ રીતે જો આપ અડધા ટામેટાનાનો પણ પ્રયોગ કરી ચહેરા પર લગાવો, તો આપની ત્વચા પર કમાલની ચમક આવી જશે.

ક્યારે-ક્યારેક સિંપલ વસ્તુઓ પણ આપમી ત્વચા માટે બેસ્ટ કામ કરી જાય છે. તેવી જ રીતે જો આપ અડધા ટામેટાનાનો પણ પ્રયોગ કરી ચહેરા પર લગાવો, તો આપની ત્વચા પર કમાલની ચમક આવી જશે.

Rub A Freshly Cut Tomato On Your Face

ઘરે રહીને આપ ટામેટાનાં જ્યુસને પોતાની સ્કિનને સાફ કરવા માટે કે પછી તેને ફેસ મૉસ્કની જેમ યૂઝ કરી શકો છો.

ટામેટું આપને એક્નેની સમસ્યામાંથી પણ છુટકારો અપાવશે. તો જો આપની પાસે થોડોક પણ સમય હોય અને ઘરે ટામેટા ઉપલબ્ધ હોય, તો આપ તેમનો પ્રયોગ કરી શકો છો.

ટામેટાનું ફેસ મૉસ્ક
જો ચહેરા પર એક્ને છે, તો આ ફેસ મૉસ્ક બહુ કામનું છે. તેના માટે ટામેટાને સ્લાઇસમાં કાપી લો અને ઊપરનાં ભાગને કાપીનાં કાઢી દો. પછી તેને ગરમ પાણીમાં નાંખો અને પછી તેની છાલ કાઢીને ફેંકી દો. પછી ટામેટાનાં બી કાઢીને બાકીનાં ભાગને વાટી લો અને આખા ચહેરા પર લગાવી લો. 1 કલાક બાદ ચહેરો ધોઈ લો. આપ ઇચ્છો, તો આ પેસ્ટમાં કાકડી કે દહીં પણ મિક્સ કરીને લગાવી શકો છો.

ટામેટાનાં જ્યુસથી બનાવો ફેસ વૉશ
જો આપની પાસે સમય નથી, તો એક વાટકીમાં લિંબુનો રસ નિચવો અને તેની સાથે ટામેટાનો રસ મેળવો. પછી તેને ચહેરા પર લગાવો અને 5 મિનિટ બાદ હળવા ગરમ પાણીથી ચહેરો ધોઈ લો.

Story first published: Wednesday, March 15, 2017, 11:00 [IST]
X
Desktop Bottom Promotion