For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

પૈસા ખર્ચ્યા વગર પામો ચહેરાની કરચલીઓ અને ધબ્બાઓથી છુટકારો

By Lekhaka
|

દરરોજની ભાગજોડ વાળી જિંદગીનાં કારણે આપણે પોતાનું ધ્યાન નથી રાખી શકતાં. પૉલ્યુશન, ટેંશન, બરાબર ઊંઘ ન લેવાનાં કારણે ક્યારેક-ક્યારેક સમય કરતા પહેલા જ ચહેરા પર કરચલીઓ દેખાવા લાગે છે.

સારા દેખાવા માટે પુરુષો અને મહિલાઓ બંને જ સારા એવા પૈસા ખરચવા તૈયાર રહે છે, પરંતુ આપ ઇચ્છો, તો પોતાનાં રોજનાં ભોજનમાં થોડુંક ફેરફાર કરી આ સમસ્યાઓમાંથી બચી શકો છો...

સારી સ્કિન માટે આ વસ્તુઓનું કરો સેવન - પાનદાર શાક ખાઓ

સારી સ્કિન માટે આ વસ્તુઓનું કરો સેવન - પાનદાર શાક ખાઓ

જેવું કે આપ જાણો છે કે લીલી શાકભાજીઓ શરીર માટે કેટલી ફાયદાકારક હોય છે. લીલી શાકભાજીઓ જેમ કે પાલક, શલજમ શાક, કૉબિજ વગેરે શાકભાજીઓ એંટી-ઑક્સીડંટ્સનું સ્રોત છે. જો આપ નિયમિત રીતે આ શાકભાજીઓનું સેવન કરો છો, તો કાળા ધબ્બા મટી જશે.

બ્લ્યુબેરી ખાઓ

બ્લ્યુબેરી ખાઓ

કદાચ આપ જાણતા નહીં હોવ, પરંતુ નાનકડી બ્લ્યુબેરી ન્યુટ્રીશનનું પાવર હાઉસ છે. એંટી-ઑક્સીડંટ્સનાં કારણે ઉંમરથી પહેલા થનારી ત્વાચની સમસ્યાઓથી છુટકારો અપાવે છે. તેથી તેનો પોતાનાં ભોજનમાં સમાવેશ કરો.

કાચા કે જૈવિક ઇંડા

કાચા કે જૈવિક ઇંડા

સંડે હો યા મંડે, રોજ ખાઓ અંડે. મિત્રો આપે આ કહેવત તો જરૂર સાંભળી હશે. ઇંડામાં 9 જુદા-જુદા એમિનો એસિડ હોય છે. સાથે જ તે પ્રોટીન્સ અને વિટામિન ડીથી ભરપૂર હોય છે. કાચુ ઇંડું ખાવું સૌથી વધુ ફાયદાકારક હોય છે. પકાવીને ખાવાથી ઇંડાનાં કેટલાક પોષક તત્વો સમાપ્ત થઈ જાય છે.

એલોવેરાથી ફાયદા

એલોવેરાથી ફાયદા

એલોવેરાનાં એંટી-એજિંગ ગુણકારી સત્વો વર્ષોથી પ્રયોગમાં લાવવામાં આવતા રહ્યા છે. વૈજ્ઞાનિક પ્રયોગો મુજબ એલોવેરાનો રસ ત્વચાનાં ઘાને સ્વસ્થ કરવાની સાથે-સાથે એજિંગને પણ બરાબર કરી શકે છે. તે આપને સૂર્યના એક્સ-કિરણોથી પણ બચાવે છે.

લસણ છે ફાયદાકારક

લસણ છે ફાયદાકારક

લસણ આપણાં શરીરમાટે ખૂબ ફાયદાકારક છે. આપને જણાવી દઇએ કે લસણ અને ડુંગળીમાં એંટી-ઑક્સીડંટ હોય છે કે જે ત્વચામાં થતા રોગોને ત્વચાથી દૂર રાખે છે. તેથી લસણનું સેવન પણ બહુ જરૂરી છે.

English summary
Green vegetables such as spinach, turnip greens, cauliflower, chili etc. vegetables are the source of antioxidants. If you consume these vegetables regularly then black spots will be eradicated.
Story first published: Sunday, September 24, 2017, 21:27 [IST]
X
Desktop Bottom Promotion