તમારા ‘નો મેકઅપ’ લુકમાં ચાર ચાંદ લગાવશે આ પ્રોડક્ટસ

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

દરેક જણ પ્રાકૃતિક રીતે સુંદર દેખાવા માંગે છે, સાચુ ને! ખાસ કરીને જો તમે દરોરોજની સુંદરતાની વાત કરો તો. 'નો મેકઅપ' લુક દરરોજ માટે ઠીક છે, અને અમને તમને જણાવી રહ્યા છીએ કેટલીક એવી પ્રોડક્ટસ જેનાથી તમારી સુંદરતામાં ચાર ચાંદ લાગી જશે. 'નો મેકઅપ' લુક સરળ છે અને તેમાં મેકઅપનો સમય પણ વધારે બગડતો નથી. અને હાં તમારા પર એ જરૂર સારો લાગશે.

એટલા માટે, જો તમને એવા મેકઅપની શોધ હોય જેમાં સમય પણ ઓછો લાગે અને લુક પણ વધારે મેકઅપ જેવો ના લાગે, તો એ તમારા માટે પરફેક્ટ છે. અમે તમને જણાવી રહ્યા છીએ 'નો મેકઅપ' લુકની પ્રોડક્ટસ! આવો જોઇએ.

૨. બીબી ક્રીમ:

૨. બીબી ક્રીમ:

બીબી ક્રીમ એક મલ્ટીટાસ્કિંગ પ્રોડક્ટ છે. આ એક જ પ્રોડક્ટમાં ફાઉન્ડેશન, મોશ્ચરાઈઝર, પ્રાઈમર અને સનસ્ક્રીનના ફાયદા શામેલ છે. તેનાથી તમે સવારના જલ્દી સમયમાં તમારો સમય બચાવી શકો છો.

૩. હોઠ અને ગાલ માટે સ્ટેન:

૩. હોઠ અને ગાલ માટે સ્ટેન:

લિપ અને ચિક સ્ટેન તમને નેચરલ ફ્લશ અને તમારા હોઠ અને ગાલને કલર આપે છે. પાવડર બ્લશ સ્ટેન જેવો નેચરલ લાગતો નથી.

૪. ન્યૂડ આઈ લાઈનર:

૪. ન્યૂડ આઈ લાઈનર:

ન્યૂડ આઈ લાઈનર તમને ફ્રેશ લુક આપે છે અને સાથે જ આંખો પણ નેચરલ દેખાય છે.

૫. બ્રાઉન આઇલાઈનર:

૫. બ્રાઉન આઇલાઈનર:

બ્લેક આઇલનરની જગ્યાએ બ્રાઉન આઇલાઈનર વધારે નેચરલ લાગે છે. તમારી ઉપરની વોટર લાઈનને લાઇન કરવા માટે બ્રાઉન આઇ લાઇનરનો ઉપયોગ કરો. તેનાથી પાંપળો ના ફક્ત ભારે દેખાય છે પરંતુ તે પાંપળો પ્રાકૃતિક રીતે મોટી દેખાય છે.

૬. મસ્કરા:

૬. મસ્કરા:

‘નો મેકઅપ' લુક માટે મસ્કરા ખૂબ જરૂરી છે. જો તમે સારી રીતે નથી ઉંઘી શક્યા તો પણ તેનાથી તમારી પાંપળો ઉઠેલી અને ફ્રેશ જોવા મળશે.

૭. કોમ્પેક્ટ:

૭. કોમ્પેક્ટ:

જો તમે પોતાના ચહેરાને વધારે ગ્રેસ કર્યા વગર સારો લુક આપવા માંગો છો તો તમારી બેગમાં કોમ્પેક્ટ પાવડર જરૂર સાથે રાખો. આ પ્રોડક્ટસ તમારા ‘નો મેકઅપ' લુકમાં ચાર ચાંદ લગાવશે.

English summary
A 'no makeup' look is easy and requires very little time and effort for the girl on the run, which we are sure you are.
Story first published: Wednesday, March 22, 2017, 12:00 [IST]