તમારી સ્કીનને બે ટોન ગોરી બનાવશે આ નેચરલ બ્લીચ

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

શું તમે તમારી ત્વચા પર દેખાતા દાગથી પરેશાન થઇ ચૂક્યા છો? શું તમે તમારી સ્કીનને બે ટોન ગોરી બનાવવા માંગો છો? જો હાં, તો પરેશાન થશો નહી કારણ કે આજે અમે તમને એવી નેચરલ બ્લીચ બનાવતાં શિખવાડીશું, જેને લગાવતાં જ તમારી ચહેરો બે ટોન ગોરો બની જશે.

આ નેચરલ બ્લીચ 99% ટકા સુધી કામ કરે છે અને તેમના પર કોઇ ખર્ચ પણ થતો નથી. આ ઉપરાંત તમારે ખૂબ જ પાણે પીવું પડશે અને લીલી શાકભાજીઓ ખાવી પડશે. તો આવો જાણીએ કઇ વસ્તુઓ છે તે પ્રાકૃતિક સામગ્રીઓ બ્લીચની માફક કામ કરે છે.

તમારી સ્કીનને બે ટોન ગોરો બનાવશે આ નેચરલ બ્લીચ

તમારી સ્કીનને બે ટોન ગોરી બનાવશે આ નેચરલ બ્લીચ

દહી

દહીમાં લેક્ટિક એસિડ હોય અને એન્ટિઓક્સીડેંટ હોય છે જેનાથી તમારો ટોન, નરિશ અને બ્રાઇટ થાય છે.

સ્ટેપ 1: એક ચમચી દહીં, તેમાં ચપટી હળદર અને 1 ચમચી મધ મિક્સ કરો.

તમારી સ્કીનને બે ટોન ગોરી બનાવશે આ નેચરલ બ્લીચ

સ્ટેપ 2: આ પેસ્ટની પતળી કોટ ચહેરા અને ગરદન પર લગાવો. પછી તેને 30 મિનિટ સુધી રાખવી પડશે અને પછી સ્ક્રબ કરીને ધોઇ લો.

તમારી સ્કીનને બે ટોન ગોરી બનાવશે આ નેચરલ બ્લીચ

બેસન

બેસનમાં એન્ટિઓક્સિડેંટ હોય છે, જેનાથી ચહેરાને હળવા હાથે સ્ક્રબ કરવાથી ડેડ સ્ક્રીન દૂર થઇ જાય છે. તેના માટે તમારે દૂધની સાથે મિક્સ કરીને પેસ્ટ બનાવવી પડશે. તેને ચહેરા અને ગરદન પર લગાવો અને 30 મિનિટ માટે જ્યાં સુધી સુકાઇ જાય ત્યાં સુધી ખાલી પાણી વડે ધોઇ લો.

તમારી સ્કીનને બે ટોન ગોરી બનાવશે આ નેચરલ બ્લીચ

લીંબૂ

લીંબૂમાં સિટ્રસ એસિડ અને વિટામિન સી મળી આવે છે. જે તમારી ટૈનિંગને દૂર કરીને દાગ ગાયબ કરશે.

સ્ટેપ 1: એક ચમચી ખાંડ, 1 ચમચી ઓલિવ તેલ અને થોડા ટપકાં લીંબૂનો રસ મિક્સ કરો.

તમારી સ્કીનને બે ટોન ગોરી બનાવશે આ નેચરલ બ્લીચ

સ્ટેપ 2: ચહેરા પર આ પેસ્ટ લગાવો અને તેનાથી ચહેરાને સ્ક્રબ કરો. 5 મિનિટ સ્ક્રબ કર્યા બાદ ચહેરાને ધોઇ દો. તમે જોશો કે તમારો ચહેરો બેદાગ થઇ ગયો હશે અને તેની રંગત નિખર ગઇ હશે.

English summary
Listed in this article are natural skin bleach agents. To lighten and brighten your skin tone, try these herbal ingredients.
Story first published: Friday, January 6, 2017, 11:00 [IST]