ચહેરા પર પડેલા ડાર્ક સ્પૉટને કેવી દૂર કરશો

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

આપણે બધા ઇચ્છીએ છે કે આપણી ત્વચા બિલકુલ સાફ અને ચિકણી હોય. પરંતુ આ ફક્ત એક સપનાની માફક બનીને રહી જાય છે કારણ કે આપણે ઇચ્છતાં હોવાછતાં પણ ચહેરાની એટલી દેખભાળ કરી શકતા નથી જેટલે આપણે વાસ્તવમાં કરવી જોઇએ. ચહેરા પર જો ડાર્ક સ્પૉટ હોય તો તમારો લુક ખરાબ લાગે છે.

બસ એવું મન થાય છે કે ક્યાંય જાવ નહી અને પોતાને રૂમમાં બંધ કરી દઉ. પરંતુ જો ચહેરા પર સતત ખીલ નિકળતા રહ્યાં હોય તો સ્પષ્ટ છે કે ચહેરા પર ડાર્ક સ્પૉટ પણ પડશે. આ ડાર્ક સ્પૉટને જો પ્રાકૃતિક રીતે ઠીક કરવા કેટલીક રીત અજમાવવી પડશે. તેના માટે તમારે લીંબૂ, એલોવેરા, દૂધ, મધ અથવા ચંદનના પાવડરનો ઉપયોગ કરવો પડશે.

આ બધી સામગ્રી તમારા ધરમાં આરામથે મળી જશે. તે ઉપરાંત બીજી ઘણી રીત છે જે પૈસા ખર્ચ્યા વિનાની છે, તો આવો જાણીએ શું છે તે રીત જે મટાડી શકે છે ચહેરા પર પડેલા ડાર્ક સ્પૉટને.

એલોવેરા

એલોવેરા

એલોવેરા જેલ લગાવવાથી ત્વચા પર પડેલા ઘટ્ટ ચાંદા ધીમે ધીમે આછા થવા લાગે છે અને તેનાથી ખીલ પણ મટી જાય છે.

લસણ

લસણ

તેને લગાવવાથી ડાર્ક સ્પૉટ આછા થઇ જાય છે.

ગ્રીન ટી

ગ્રીન ટી

ગ્રીન ટીને પલાળીને તેને ચહેરા પર લગાવવાથી રંગ સાફ થઇ જાય છે.

મધ

મધ

મધને ચંદન પાવડરની સાથે મિક્સ કરો અને તેમાં સામાન્ય લીંબૂ નિચોડો. આ પેકને ચહેરા પર લગાવીને સાફ ત્વચા મેળવો.

લીંબૂ

લીંબૂ

લીંબૂનો રસ ચહેરા પર લગાવવાથી ના ફક્ત નિશાન દૂર થઇ જાય છે પરંતુ તેને ચહેરા પર ઘસવાથી ચહેરાની રંગત પણ બદલાઇ જાય છે.

દૂધ

દૂધ

દૂધ વડે તમારા ચહેરાની મસાજ કરવાથી તેમાં કોમળતા આવે છે અને દાગનો રંગ પણ આછો થઇ જાય છે.

ડુંગળી

ડુંગળી

ડુંગળીના રસને ડાઘ પર લગાવો અને થોડા દિવસોમાં જુઓ કે ઘાટા દાગ કેવી રીતે સાફ થઇ જાય છે.

બટાકા

બટાકા

બટાકાને મસળીને તેના રસને ચહેરા પર લગાવો.

ચંદન પાવડર

ચંદન પાવડર

ચંદન પાવડરને દહી સાથે મિક્સ કરો અને તેમાં લીંબૂના ચાર ટપકાં નાખો. તેને લગાવવાથી તમારા ચહેરાના ડાર્ક સ્પૉટ ગાયબ થવા લાગશે.

દહી

દહી

દહી અને લીંબૂના રસને એકસાથે મિક્સ કરી ચહેરા પર લગાવવાથી સાફ અને ગોરી રંગત મળે છે.

English summary
Kitchen ingredients like honey, lemon juice and potatoes ar easily available in every household. So, all you need is the method to apply these kitchen ingredients on face and reduce dark spots naturally.
Please Wait while comments are loading...