For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

ફેસવોશ દરમ્યાન ના કરો આ ૫ ભૂલો

By KARNAL HETALBAHEN
|

સ્કિનને સાફ અને ગ્લોઈંગ બનાવી રાખવા માટે સમય સમય પર ફેશવોશ દરેક જણ કરે છે. પરંતુ તમને જાણ છે કે મોટાભાગના લોકો ચહેરો ધોતા સમયે ભૂલો કરે છે. આપણે ચહરો ધોતા સમયે મોટાભાગે એવી ભૂલો કરતા રહીએ છીએ જેનાથી ચહેરો સાફ થવાની જગ્યાએ નિસ્તેજ લાગવા લાગે છે. આવો જાણીએ કે ફેશવોશ કરતા કંઈ ભૂલોથી બચવું જોઈએ.

1.

1.

ચહેરો ધોવાનું પાણી ના તો ખૂબ ગરમ કે ના તો ખૂબ જ ઠંડુ હોવું જોઈએ. ખૂબ વધારે ઠંડુ કે ખૂબ વધારે ગરમ પાણી ચહેરને નુકશાન પહોંચાડે છે. એવામાં હળવા ગરમ પાણીથી જ ચહેરો સાફ કરવો જોઇએ.

2.

2.

જો તમે ચહેરો સાફ કરવા માટે સ્ક્રબરનો ઉપયોગ કરો છો તો આ વાતનું ધ્યાન રાખો કેમોકળ હાથોથી જ સ્ક્રબિંગ કરો નહીંતર ચહેરા પર રગડવાના નિશાન પણ બની શકે છે.

3.

3.

જો તમારે મેકઅપ ઉતારવો છે તો ચહેરો ધોયા વગર જ સૌથી પહેલા તેને કોટનથી સારી રીતે લૂછી લો, તેના પછી જ ચહેરાને પાણીથી સાફ કરો. મેકઅપને સીધો પાણીથી ધોવાથી મેકઅપના કણ ત્વચાના રોમ-છિદ્રોમાં જાય છે જેનાથી તે બંધ થઈ જાય છે.

4.

4.

જો તમે તમારો ચહેરો ધોવા જઈ રહ્યા છો તો સૌથી પહેલા તમારા હાથને સાફ કરી લો. ગંદા હાથથી ચહેરો સાફ કરવાનો કોઈ ફાયદો નથી.

5.

5.

દિવસમાં બે વખત જ ફેશવોશ કરો, ચહેરા ને વારંવાર ધોવાથી ચહેરાનો નિખાર ઓછો થઇ જાય છે.

6.

6.

ચહેરો ધોયા પછીતેને હળવા હાથથી લૂછવો જોઇએ, ચહેરાને ઘસીને લૂછવો બિલ્કુલ પણ ઠીક નથી.

7.

7.

ચહેરાને સાબુથી બિલ્કુલ પણ ના ધોવો. જો તમારો ફેશવોશ પૂરો થઈ ગયો હોય તો તમે ચણાના લોટને ફેશવોશ તરીકે ઉપયોગ કરી શકો છો.

Read more about: beauty સૌંદર્ય
English summary
So, this article is here to help you find out the mistakes that you're still making.
X
Desktop Bottom Promotion