ગોરા થવા માટે ફટાફટ બનાવો બદામ+કેસર મિલ્ક વ્હાઇટનિંગ પૅક

Posted By: Staff
Subscribe to Boldsky

બદામ અને કેસર ધરાવતું આ પૅક બજારમાં મળતી બ્લીચની સરખામણીમાં સારૂ પૅક છે કે જે શુષ્ક અને તૈલીય બંને જ પ્રકારની ત્વચા પર અસર દાખવે છે.

આજે અમે આપની સાથે એક એવું DIY ફેસ પૅક શૅર કરીશું કે જે ગૅરંટી સાથે આપનાં ચહેરાનું ટૅનિંગ મટાડશે અને તેને ગોરો બનાવશે. તો આજે જ તેને બનાવીને લગાવવાનું શરૂ કરી દો.

જેમ કે સૌ કોઈ જાણે છે કે દહીં અથવા દૂધ આપણી ત્વચાની રંગતને નિખારે છે. તેથી આપણે તેનો ઉપયોગ આ પૅકમાં કરીશું.

બજારમાં મળતા બ્લીચથી સારૂ છે આ પૅક કે જે શુષ્ક તથા તૈલીય બંને જ પ્રકારની ત્વચા પર અસર દાખવે છે.

આ સાથે જ તે ચહેરા પરથી ડાર્ક પૅચ અને કરચલીઓને પણ ઓછી કરવામાં અસરકારક છે. તો પછી આવો જાણીએ આ કેવી રીતે પોતાની કમાલ દાખવે છે અને તેને કેવી રીતે બનાવી શકાય છે ?

Almond+Kesar Milk Whitening Pack

સામગ્રી :

1. 3 બદામ

2. કેસર

3. કાચું દૂધ, પણ ફૅટફ્રી

4. બેસન

Almond+Kesar Milk Whitening Pack

અન્ય ઑપ્શન્સ

1. દહીં કે મિલ્ક ક્રીમ શુષ્ક ત્વચા માટે

2. લિંબુનો રસ, ઑયલી સ્કિન માટે

Almond+Kesar Milk Whitening Pack

બનાવવાની વિધિ :

1. એક વાટકી લો અને તેમાં દૂધ, થોડીક કેસર અને 3 બદામ મિક્સ કરો. તેને ફ્રિઝમાં મૂકી દો અને આખી રાત પલડવા દો.

2. બીજા દિવસે મિશ્રણમાંથી બદામ કાઢો અને તેને છોલીને વાટી લો.

3. હવે ત્રણેયને સારી રીતે મિક્સ કરો અને ઘાટ્ટું પેસ્ટ બનાવો.

4. તેને સ્વચ્છ ચહેરા પર લગાવો અને 15 મિનિટ બાદ જ્યારે તે સૂકાવા લાગે, ત્યારે તેણે પાણીથી ધોઈ લો.

6. તેનાથી આપનાં ચહેરા પર તરત જ ગ્લો આી જશે તથા ઑયલ નિકળી જશે તેમજ ચહેરો પિંક દેખાવા લાગશે.

Almond+Kesar Milk Whitening Pack

બદામનો ફાયદો

તેને ચહેરા પર વાટીને લગાવવાથી તે સ્ક્રબનું કામ કરે છે અને ચહેરો પણ ભેજયુક્ત રહે છે.

દહીં-દૂધનો ફાયદો

તેમાં એંટી ટૅનિંગ ગુણો હોય છે કે જે આપનાં ચહેરાની કાળાશને ફટાકથી દૂર કરશે અને ચહેરો એક ટોન ગોરો બનાવશે.

Almond+Kesar Milk Whitening Pack

કેસરનો ફાયદો

કેસર ચહેરામાં નમી અને ગોરાપણું ભરે છે.

Almond+Kesar Milk Whitening Pack

વૈકલ્પિક :

ડાર્ક સ્કિન માટે : જો આપની સ્કિન શુષ્ક છે, તો જો આપ ઇચ્છો, તો દહીં કે દૂધની મલાઈનો ઉપયોગ કરી શકો છો.

Almond+Kesar Milk Whitening Pack

વૈકલ્પિક

ઑયલી સ્કિન માટે : ઑયલી સ્કિન ધરાવતા લોકો પૅકમાં થોડોક લિંબુ રસ મેળવી શકો છો.

English summary
This Almond, Kesar Milk Whitening Pack is amazing in itself to remove dark patches, moisturize and remove tan as well.
Story first published: Wednesday, May 31, 2017, 10:00 [IST]