ડિનરની સાથે સર્વ કરો મૈક્રોની એન્ડ કોર્ન સલાડ

By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

શું થયું જોઇ આપણે ઇટલી ના જઇ શકીએ તો, આપણે આપણા રસોડામાં જ મૈક્રોની એન્ડ કોર્ન સલાડ તૈયાર કરી શકીએ છીએ. જ્યારે ઇટાલિયન કુજીનની વાત આવે છે તો સૌથી પહેલા પિત્ઝા અને પછી પાસ્તાની વાત થાય છે. પરંતુ શું તમે ક્યારેય મૈક્રોની સલાડનું નામ સાંભળ્યું છે? જો નહી, તો પાસ્તા કરતાં વધુ હેલ્દી અને ઓછા સમયમાં બની જતી વસ્તુ છે.

મેક્રોની એન્ડ કોર્ન સલાડને દુનિયાભરમાં ખૂબ લોકપ્રિય ગણવામાં આવે છે. આ રેસિપીમાં સામાન્ય ઓલિવ ઓઇલ નાખવામાં આવે છે જો કે સલાડને ટેસ્ટી બનાવે છે સાથે જ આ સ્વાસ્થ માટે પણ સારું હોય છે. તો આવો જોઇએ મૈક્રોની એન્ડ કોર્ન સલાડ કેવી બનશે.

Macaroni And Corn Salad Recipe

કેટલા- 4 સભ્યો માટે

તૈયારીમાં સમય- 20 મિનિટ

રાંધવામાં સમય- 10 મિનિટ

સામગ્રી-

1. ઉકેળેલી મૈક્રોની- 1 કપ

2. સ્વીટ કોર્નના ઉકાળેલા દાણા- 1 કપ

3. બ્રોકલી, ઉકાળેલી- 7-8 ફૂલ

4 ચેરી ટમાટર- 8-10

5. પીળી શિમલા મિર્ચ- અડધી (1/2 ઇંચના ટુકડામાં સમારેલી)

6. જેતૂન તેલ- 2 ચમચી

7. વિનેગર- 4 ચમચી

8. મીઠું- સ્વાદનુસાર

9. દળેલું કાળું મરચું- જરૂરિયાત અનુસાર

બનાવવાની રીત-

- એક કટોરામાં મૈક્રોની, કોર્ન, બ્રોકલી, ચેરી ટામેટા અને શિમલા મિરચા નાખો.

- પછી તેમાં ઓલિવ ઓઇલ, વેનિગર, મીઠું અને કાળા મરચી વાટીને મિક્સ કરો.

- હવે તેને સારી રીતે મિક્સ કરો અને ઉપરથી સૂકી બેસિલ નાખો.

- તેને ફ્રિજમાં 20 મિનિટ માટે ચિલ્ડ કરો અને પછી સર્વ કરો.

English summary
Italian Macaroni And Corn Salad Recipe is very easy to prepare and very easy, light-tasting side dish for a picnic or dinner.
Story first published: Friday, March 24, 2017, 12:00 [IST]