આલૂ ચાટ રેસિપી : કેવી રીતે બનાવશો ચટકેદાર આલૂ ચાટ ?

Posted By: Lekhaka
Subscribe to Boldsky

આલૂ (બટાકા) ચાટ એક લોકપ્રિય સ્નૅક છે કે જેનો સ્વાદ આપ દિલ્હીની સડકો પર ચાખી શકો છે. એવી કોઈ વ્યક્તિ નથી કે જેને આલૂ ચાટનો સ્વાદ ન ગમતો હોય. સૌ કોઈ તેને હળવી ભૂખ લાગતા સૌથી વધુ ખાવાનું પસંદ કરે છે.

તેને બનાવવું ખૂબ જ આસાન છે અને તે ઘરે જ ઉપલબ્ધ સામગ્રીઓમાંથી જ બનાવી શકાય છે. તેને બનાવવાની રીત આ આર્ટિકલમાં આપવામાં આવી છે કે જે નીચે મુજબ છે :

આલૂ ચાટ રેસિપી । કેવી રીતે બનાવશો આલૂ ચાટ । દિલ્હીનું આલૂ ચાટ । સ્પાઇસી આલૂ ચાટ રેસિપી

aloo chaat recipe

હાઉ ટુ પ્રિપૅર

1. સૌપ્રથમ એક ડીપ પૅનમાં તેલ ગરમ કરો. હવે તેમાં સમારેલા બટાકા ફ્રાય કરો.

aloo chaat recipe
aloo chaat recipe

2. સોનેરી થવા સુધી ફ્રાય કર્યા બાદ બટાકા કાઢી લો.

aloo chaat recipe

3. હવે તેમાં મીઠું અને મરચું મેળવી દો.

aloo chaat recipe
aloo chaat recipe

4. તે પછી તેમાં આમગચૂર પાવડર અને રોસ્ટેડ જીરૂં પાવડર મેળવી દો અને પછી ચાટ મસાલો ભભરાવી દો.

aloo chaat recipe
aloo chaat recipe
aloo chaat recipe

5. તે પછી લિંબુનો રસ નાંખો અને સારી રીતે મેળવી લો.

aloo chaat recipe
aloo chaat recipe

6. તેમાં આંબલીની ચટણી અને કોથમીર-ફુદાનીની ચટની મેળવી દો. તે પછી તેને સારી રીતે મિશ્રિત કરી લો.

aloo chaat recipe
aloo chaat recipe
aloo chaat recipe

7. અબ તેની ઉપર સેવ ભભરાવી દો અને દાડમથી તેનું ગાર્નિશિંગ કરી દો.

aloo chaat recipe
aloo chaat recipe
aloo chaat recipe

8. બાદમાં તેમાં હળવીક ચટણી નાંખો દો અને તેની મજા માણો

aloo chaat recipe
aloo chaat recipe
[ of 5 - Users]
Read more about: snacks સ્નૅક
Story first published: Wednesday, August 16, 2017, 11:00 [IST]