કાળી કોણીઓ સાફ કરવાની કુદરતી રીતો
શરીરનાં જો તમામ અંગો સાફ-સુથરા હોય, તો શરીર ચમકદાર બને છે. ઘણા લોકોની કોણીઓ બહુ કાળી હોય છે કે જેની ઉપર તેઓ બિલ્કુલ ધ્યાન નથી આપતા. પરંતુ કોણીઓની કાળાશ ઘરગથ્થુ નુસ્ખાઓ દ્વારા સાજી કરી શકાય છે. જો આપની કોણીઓ કાળી અને ...