Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
Sex પહેલાં કરો Oral Sex, યાદગાર બની જશે રાત
સેક્સ ન માણવાથી પતિ-પત્ની વચ્ચે અંતર પણ વધી શકે છે. જો તમે અઠવાડિયામાં એક અથવા બે વખત પોતાના પાર્ટનરની નજીક આવો છો તો આ ગંભીર વાત છે. તેનાથી બંને તરફ ના ફક્ત માનસિક સમસ્યાઓ ઉત્પન્ન થાય છે, પરંતુ તણાવ પણ વધે છે. સેક્સ ન કરવાના લીધે મહિલાઓને લાગે છે કે તેમનો પતિ તેમને પ્રેમ કરતો નથી. તો પુરૂષોને લાગે છે કે પત્નીને હવે તેમના નજીક આવવામાં રૂચિ નથી. આ બંને વાતો ત્યારે વધુ ઉંડી બની જાય છે, જ્યારે પરિવારમાં કોઇ પણ પ્રકારના ઝઘડા થાય છે. પત્ની અસહાય અનુભવ કરવા લાગે છે.
તેને સંભોગમાં કેવી રીતે આપશો સંતોષ: જાણો શું ઇચ્છે છે તે?
તો બીજી તરફ પતિને લાગે છે કે તેમની પત્ની તેમની ભાવનાઓને સમજતી નથી. જોતજોતાં વાતો વધવા લાગે છે અને સંબંધ નબળા પડવા લાગે છે. ઘણીવાર સંબંધ એટલા બગડી જાય છે કે એકબીજાને છોડવા સુધીની નોબત આવી જાય છે.
Pics: Sex લાઇફને બગાડે છે આ મૂર્ખામીભર્યા Rules!
આ બધી વાતોને પોતાના પરિવારની સુખ શાંતિથી દુર રાખવાનું સૌથી સારું માધ્યમ સેક્સ છે. જો તમે દરરોજ પોતાના પતિની નજીક આવો છો તો બંનેના સંબંધ મજબૂત બને છે.
કિસની સાથે કરો પ્રેમની શરૂઆત, જાણો 10 દસ પ્રકારની કિસ વિશે

મહિલાઓ માટે કેટલીક ટિપ્સ
કહેવામાં આવે છે કે પતિના દિલ સુધી પહોંચવાનો સૌથી સારો રસ્તો તેમનું પેટ હોય છે. જો પતિ સાથે લડાઇ થઇ ગઇ છે, તો સૌથી પહેલાં તેના માટે તેમના માટે મનપસંદ ભોજન બનાવો. ભોજનના સમયે કોઇપણ એવી વાત ના કરો, જેનાથી નારાજગી વધી શકે છે.

મહિલાઓ માટે કેટલીક ટિપ્સ
સામાન્ય રીતે પુરૂષ જ સેક્સ માટે પહેલ કરે છે, પરંતુ જો તમે પહેલ કરશો, તો પ્રેમ વધુ વધશે.

મહિલાઓ માટે કેટલીક ટિપ્સ
નજીક આવવાનો સૌથી સારી રીત છે પતિને વળગી પડવું. બની શકે કે નારાજગીના લીધે તે કોઇ રિસ્પોન્સ ન આપે, આવું બને તો ગુસ્સો ન કરો.

મહિલાઓ માટે કેટલીક ટિપ્સ
મહિલાઓનું સૌથી મોટું આકર્ષણ તેમના કપડાંઓથી થાય છે. એટલા માટે એવા વસ્ત્રો ધારણ કરો, જે તમારા પતિને સૌથી વધુ પસંદ હોય. આંતરવસ્ત્રો પણ.

મહિલાઓ માટે કેટલીક ટિપ્સ
નજીક આવતાં એ આશા મત રાખો કે પતિ તાત્કાલિક તમને બાહોમાં ભરી લેશે અને સંભોગ શરૂ થઇ જશે. બધુ ધીરે-ધીરે થવા દો.

મહિલાઓ માટે કેટલીક ટિપ્સ
નજીક આવતી વખતે તે વાત ઉખાડો નહી, જે વાત પતિ નારાજ થયા હતા. બીજાઓની વાતો કરવાના બદલે પોતાની વાત કરો.

મહિલાઓ માટે કેટલીક ટિપ્સ
સંભોગ પહેલાં પતિને ઓરલ સેક્સ માટે પ્રેરિત કરો. તેની શરૂઆત ચુંબનથી કરો. એ રાહ ન જુઓ કે પતિ તમને બાહોપાશમાં ભરશે, તમે પણ તેને છાતીએ લગાવી શકો છો.

મહિલાઓ માટે કેટલીક ટિપ્સ
જો તમારા પરસેવામાંથી વાસ આવે છે તો ડિયોડરેંટ અથવા પરફ્યૂમ લગાવીને નજીક જાવ. એવું પરફ્યૂમ જે પુરૂષોને આકર્ષિત કરે છે. વધુ મેકઅપની જરૂરિયાત નથી.

મહિલાઓ માટે કેટલીક ટિપ્સ
જો પતિ કોઇ વાતથી પરેશાન હોય, તો તેની વાત સાંભળો અને સમજાવો. પરેશાનીનું સમાધાન શોધવાનો પ્રયત્ન કરો.

મહિલાઓ માટે કેટલીક ટિપ્સ
સંભોગ બાદ તરત જ પતિને પોતાનાથી અલગ કરી ના દો. થોડીવાર સુધી પ્રેમભરી વાતો કરવાથી તમારા સંબંધ પહેલાં જેવા મધુર થઇ જશે.



Click it and Unblock the Notifications











