તેને સંભોગમાં કેવી રીતે આપશો સંતોષ: જાણો શું ઇચ્છે છે તે?

Posted By:
Subscribe to Boldsky

આજ સુધી તમે ઘણીવાર સેક્સનો આનંદ માણ્યો હશે પરંતુ અમારી આ સિરીજને વાંચીને તમે તમારો આનંદ બમણો કરી શકો છો. જો તમે અમારી સેક્સ સલાહ માનીને ચાલશો તો તમે તમારા સેક્સનો અનુભવ અને તૃપ્તિને લાંબા સમય સુધી ના ભુલાવી શકવાના અહેસાસના રૂપમાં યાદ રાખશો.

આ પણ વાંચો: Pics: Sex લાઇફને બગાડે છે આ મૂર્ખામીભર્યા Rules!
આ પણ વાંચો: કિસની સાથે કરો પ્રેમની શરૂઆત, જાણો 10 દસ પ્રકારની કિસ વિશે
આ પણ વાંચો: માટે મહિલાઓની છાતીને આંખો ફાડીને જુએ છે પુરૂષો

તપાસો, અત્યાર સુધી કેમ રીતે કર્યું તમે?

તપાસો, અત્યાર સુધી કેમ રીતે કર્યું તમે?

શું આજસુધી તમે સેક્સના નામ જે પણ કર્યું તે આટલું આનંદદાયક ન હતું? આ કામ મજેદાર હતું? અને શું તમને આજસુધી સંતુષ્ટિ મળી શકી નથી? જો આ પ્રશ્નોના જવાબ ''ના'' છે તો હવે ભવિષ્યમાં તમે તમારી સેક્સ લાઇફમાં ક્યારેક ભૂલાવી ન શકનાર એહસાસમાં બદલી શકો છો. અમે મુદ્દાસર તમને સારી સેક્સ લાઇફના રહસ્યો જણાવીશું.

સેક્સમાં ઉતાવળ? ક્યારેય ના કરો!

સેક્સમાં ઉતાવળ? ક્યારેય ના કરો!

સેક્સ શરીર અને મગજની એક કસરત છે. તમે તેનો ફાયદો ત્યારે ઉઠાવી શકો છો જ્યારે તમે તેને પુરી રીતે કરો અને સારી રીતે સંપન્ન કરો. જો તમે સેક્સ માણવા માટેએકદમ ઉતાવળ છો તમે એક સારા પ્રેમી કે મર્દ નથી. યાદ રાખો પથારમાં દરેક સ્ત્રી પોતાના પતિને લાંબી રેસનો ઘોડો માનીને ચાલે છે. જો તમે તમારી સંગિનીને સેક્સનો ચરમાનંદ આપી શકતા નથી તો તમે મર્દ કહેવડાવવાનો હક નથી. એટલા માટે સેક્સની રમતનો પ્રથમ નિયમ છે કે સેક્સ માણવાની ઉતાવળ ન કરવી.

શું કરશો

શું કરશો

સંભોગનો અર્થ છે કે સમ ભોગ એટલે કે બરાબર કરવામાં આવતો ભોગ. એટલે કે તમને જેટલો આનંદ આવે એટલો જ આનંદ તેને પણ આવે. ભારતમાં પુરૂષો તો મજા માણી લે છે અને સ્ત્રીઓ શરમ અને સંકોચના લીધે તરસી રહી જાય છે એટલે ખોટા માર્ગે ચડી જાય છે. થવું તો એવું જોઇએ કે પુરૂષ પોતાની સ્ત્રીને વધુ સંતુષ્ટિ આપે અને તેની પસંદનો ખ્યાલ રાખે.

જાણો શું ઇચ્છે છે તે?

જાણો શું ઇચ્છે છે તે?

તો શું ઇચ્છે છે? તેને ક્યારેયક પ્રેમથી પૂછો કે તેને સેક્સ પહેલાં, સેક્સ માણતી વખતે અને પછી શું પસંદ છે અને શું નહી.

પ્રેમનો માહોલ તૈયાર કરો

પ્રેમનો માહોલ તૈયાર કરો

તે પથારીમાં પહેલાં કેટલીક વાતો કરવા માંગે છે તો પહેલાં વાત કરો. તેને કોઇ પરેશાની છે તો તેને દૂર કરો અથવા કોઇ તેનું સમાધાન શોધો. બીજા અર્થોમાં પ્રેમનો માહોલ તૈયાર કરો. તેને ખુશ રાખો, તેની પસંદગીની વસ્તુ લાવીને આપો, તેની સાથે હસી-મજાક કરો, ફિલ્મ બતાવો, બહાર લંચ ડિનર કરાવો, ફરવા લઇ જાવ. તણાવમાં પ્રેમ ન થઇ શકે. જો તે હા પણ પાડી દેશે તો પોતે આનંદ લઇ શકશે નહી.

ફોરપ્લે સેક્સનો પાયો છે

ફોરપ્લે સેક્સનો પાયો છે

તેની પાસે પ્રેમ મેળવવા માટે ખુલીને વાત કરો. તેને ફોરપ્લેમાં રસ છે કે નહી. ના હોય તો પેદા કરો. ફોરપ્લે સેક્સનો પાયો છે. તેમાં ડૂબીને સ્ત્રી ના ફક્ત પ્રેમ માટે હા પાડશે પરંતુ તેની તરસ પણ ભડકશે. ફોરપ્લે સેક્સની રમતને ના ફક્ત લાંબી કરે છે પરંતુ વધુ આનંદદાયક બનાવી દે છે.

યોનિમાં લિંગ પ્રવેશ

યોનિમાં લિંગ પ્રવેશ

સેક્સ વિજ્ઞાનની રીતે પણ ફોરપ્લે જરૂરી છે. તેનાથી સ્ત્રી-પુરૂષના અંગ (પ્રીકમ) થઇ જાય છે. અને યોનિમાં લિંગ પ્રવેશ કરાવવામાં સરળતા રહે છે. જે મહિલાઓને પેનીટ્રેશનમાં સમસ્યા હોય છે ફોરપ્લે તેને આનંદમાં બદલી દે છે. તેને ફોરપ્લે વિશે વાત કરો અને પૂછો કે ફોરપ્લેની કઇ ક્રિયા સારી લાગે છે. (પપળાલવું, મસળવું, સ્પર્શ, ચુંબન, મુખ મૈથુન)

યોગ્ય સમયની રાહ જુઓ

યોગ્ય સમયની રાહ જુઓ

જે વસ્તુ તેને પસંદ નથી તે ક્યારેય ન કરો અને બળજબરીપૂર્વક ન કરાવો તેનાથી તેને સેક્સ પ્રત્યે અરૂચિ પેદા થઇ જશે. ઘણી સ્ત્રીઓને ફોરપ્લેને સમજવા, તેનો આનંદ લેવા અને તેના મહત્વને વિશે મોડેથી ખબર પડે છે. તમે યોગ્ય સમયની રાહ જુઓ. તેના પર કોઇ વાત થોપશો નહી.

ધીરે-ધીરે આગળ વધો

ધીરે-ધીરે આગળ વધો

જ્યારે તમને તેના સેક્સની પસંદ નાપસંદ વિશે ખબર છે તો તેની પસંદને સામે રાખીને શરૂઆત કરો. ધીરે-ધીરે આગળ વધો અને એટલી ઉત્તેજિત કરી દો કે તે પોતે સેક્સ માણવાની માંગ કરે. પછી તમારી જીત નક્કી છે.

સારું લાગે તો જ આગળ વધો

સારું લાગે તો જ આગળ વધો

વચ્ચે-વચ્ચે તેને પૂછતાં રહો કે તેને કેવું લાગી રહ્યું છે. સારું લાગે તો જ આગળ વધો. તમે ઘણા દિવસો બાદ સહવાસ કરી રહ્યાં છો તમે બંને જલદી સ્ખલિત થઇ શકો છો કારણ કે આવી સ્થિતીમાં ઉત્તેજના વધુ થઇ જાય છે. તમારા બંનેની અંદર વધુ શક્તિ છે તો બીજી ઇનિંગ રમી શકાય છે જે વધુ ઉત્તેજક અને તૃપ્તિ આપે છે.

English summary
Tips for how to give satisfy to your partner in Bedroom.
Story first published: Friday, September 5, 2014, 16:24 [IST]