Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
Pics: Sex લાઇફને બગાડે છે આ મૂર્ખામીભર્યા Rules!
સારી સેક્સ લાઇફના ફક્ત તમારા સંબંધ, પરંતુ તમારી જીંદગીને પણ હેલ્ધી રાખે છે. હેલ્ધી સેક્સ પતિ-પત્નીના સંબંધોને મજબૂતી પ્રદાન કરે છે. પરંતુ ઘણીવાર મહિલાઓ એવી ભૂલો કરી બેસે છે, જેના લીધે તેમની સેક્સ લાઇફમાં તિરાડ પડવા લાગે છે. ક્યાંક તમે પણ કોઇ આવી જ ભૂલ તો નથી કરી રહ્યાં ને.
આ પણ વાંચો: મહિલાઓમાં સેક્સની ઇચ્છા વધારે છે યોગ!
આ પણ વાંચો: જાણો બાઇક પર કેવી રીતે માણશો સેક્સની મજા..!!!

બિનજરૂરી નિયમો બનાવવા
સેક્સ દરમિયાન મોટાભાગની પત્નીઓ પતિઓને નિયમોમાં બાંધવા લાગે છે. જેમ કે લાઇટ ઑફ કરવી, સમય પર ધ્યાન રાખવું, નવી-નવી રીત અજમાવવાની મનાઇ કરવી, અલગ-અલગ પોજીશન્સમાં સેક્સ કરવાની ના પાડવી વગેરે.
KISS સાથે કરો પ્રેમની શરૂઆત, Top 10 KISS

પતિની સેક્સુઅલ ઇચ્છાઓનું સન્માન કરો
પત્નીઓના આવા વહેવારથી પતિઓને તો અપસેટ કરે જ છે, સાથે જ સંબંધોમાં અંતર પેદા કરે છે. આવા બેકારના નિયમ બનાવવાના બદલે પતિની સેક્સુઅલ ઇચ્છાઓનું સન્માન કરો. જો કોઇ પણ પ્રકારની પરેશાની હોય તો પતિ સાથે શેર કરો. પોતાની સંકુચિત વિચારસણીને બદલો અને સેક્સને માણો.
જાણો પુરૂષો દિવસમાં કેટલી વખત વિચારે છે સેક્સ વિશે?

અત્યારે મૂડ નથી!
આજકાલ પતિ-પત્નીઓ પાસે વ્યસ્ત લાઇફસ્ટાઇલના લીધે એકબીજા માટે ખૂબ ઓછો સમય હોય છે. તેનાથી તેમની સેક્સુઅલ લાઇફ પ્રભાવિત થાય છે અને પરિણામ એ થાય છે કે બેડરૂમમાં પહોંચતાં જ મોટાભાગની મહિલાઓ કાં તો મોંઢું ફેરવીને ઉંઘી જાય છે અથવા પછી તબિયત ઠીક ન હોવાનું બહાનું કાઢવા લાગે છે.
સેક્સ માણવાની જાણો સાચી પદ્ધતિ, અને માણો વધુ મજા

તબિયત ઠીક નથી
પત્નીઓનો આવો વહેવાર પતિઓને નિરાશ કરે છે. એટલા માટે તબિયત ઠીક નથી જેવા બહાનાને રોજનો નિયમ ન બનાવો. આવો વાતો પતિના રોમેન્ટિક મૂડને ખરબ કરી શકે છે.
સેક્સ માણવા માટે સિંગાપુરમાં મળે છે એક દિવસની રજા

ઇચ્છા વ્યક્ત ન કરવી સેક્સ દરમિયાન
મોટાભાગની મહિલાઓ પોતાની ભાવનાઓ, ઇચ્છાઓ, ઉત્તેજનાને દબાવી રાખે છે. તેમને લાગે છે કે ક્યાંક પતિ તેમના આ એક્સાઇટમેંટને ખોટું ન સમજી બેસે, જ્યારે પત્નીનો આવો વહેવાર જોઇને પતિને લાગે છે કે તે ફક્ત એક ઔપચારિકતા નિભાવી રહી છે, તેનામાં સેક્સ પ્રત્યે કોઇ ઉત્સાહ નથી.
આ ટોપ 5 સેક્સ પોઝિશન મહિલાઓને કરાવશે સ્વર્ગની અનુભૂતિ

પ્રેમથી સમજાવો
રોમાન્સ દરમિયાન પાર્ટનર આવી વાતો ન કરો. જેથી તેમના ઉત્સાહમાં ઘટાડો આવે અથવા તેમનો મૂડ ખરાબ થાય. તમારો ઉત્સાહ જોઇને તેમને પણ લાગશે કે તમે તેમની સાથે સંપૂર્ણપણે જોડાયેલા છો. જો તમને તેમની કોઇ વાત ખોટી લાગે છે તો તેમની મજાક ઉડાવવાના બદલે તેમને પ્રેમથી સમજાવો.



Click it and Unblock the Notifications











