For Quick Alerts
ALLOW NOTIFICATIONS  
For Daily Alerts

યોનિમાં કસાવટ લાવવા માટેની 5 સરળ એક્સરસાઇઝ

By Super Admin
|

આ લેખમાં અમે આપને યોનિની માંસપેશીઓમાં કસાવ લાવવા માટે 5 વ્યાયામો વિશેષ જણાવી રહ્યાં છીએ કે જે નીચે મુજબ છે :

જો આપ સેક્સને યોનિનાં કસાવ સાથે જોડતા હોવ, તો કદાચ આપની વિચારસરણી પર એક વાર વિચાર કરો. યોનિની માંસપેશીઓ સતત સેક્સ કરતા રહેવાથી ઢીલી પડી જાય છે. એવામાં મહિલાઓને આ અંગે ચિંતા વધી જાય છે.

આવું થવા પાછળ સેક્સ જ એકમાત્ર કારણ નથી, પણ અન્ય કારણો પણ જવાબદાર હોઈ શકે છે. આ લેખમાં અમે આપને યોનિની માંસપેશીઓમાં કસાવ લાવવા માટે 5 વ્યાયામો વિશેષ જણાવી રહ્યાં છીએ કે જે નીચે મુજબ છે :

1. કેગલ વ્યાયામ :

1. કેગલ વ્યાયામ :

આ એક્સરસાઇઝની સૌથી ખાસ વાત એ છે કે આપ તેને ક્યારે પણ ક્યાંય કરી શકો છો અને તેના વિશે કોઈને ખબર પણ નહીં પડે. તેને કરવાથી આપની પેલ્વિકની માંસપેશીઓ મજબૂત થઈ જાય છે. તેને દિવસમાં પાંચ મિનિટ માટે કરો.

2. પેલ્વિક વ્યાયામ :

2. પેલ્વિક વ્યાયામ :

આ વ્યાયામ કરવા માટે આપે દસ સેટ ફ્લોર પર હાથ મૂકીને મારવાનાં રહેશે. સુનિશ્ચિત કરી લો કે આપ આ એક્સરાઇશઝને માત્ર પેલ્વિક ફ્લોર મસલ્સ પર જ કરો. આ દરમિયાન પેટ અને નીચેના ભાગને કસાયેલા રાખો.

3. સ્કૅવટ્સ :

3. સ્કૅવટ્સ :

આ એક્સરસાઇઝ વેજાઇના માટે સથી સારી એક્સરસાઇઝ છે. તેના માટે આપ ઊભા રહી કે અડધું બેસીને હાથોને ઊપરની તરફ લઈ જાઓ. તેનાંથી શ્રેષ્ઠ પરિણામો મળે છે.

4. લેગ રેંજ :

4. લેગ રેંજ :

પોતાની પીઠનાં બળે સુઈ જાઓ અને એક-એક કરીને પગને હવામાં ઉઠાઓ. આવું દસ-દસ વાર કરો. તેનાથી વેજાઇનાની માંસપેશીઓમાં કસાવ આવી જશે.

5. વેજાઇનલ એક્સરસાઇઝ

5. વેજાઇનલ એક્સરસાઇઝ

કોન્સ, બારબેલ્સ અને એવન બૉલ્સ એવી એક્સરસાઇઝિસ છે કે જેનાથી વેજાઇનમાં કસાવ આવી જાય છે.

English summary
Here are some exercises which will keep your muscles tight.
Story first published: Friday, May 5, 2017, 9:31 [IST]
X
Desktop Bottom Promotion