પ્રેગ્નેંસીમાં ઘી ખાવાથી, તમારા બાળકનો લૂક પણ થઇ શકે છે સૈફીનાના તૈમૂર જેટલો ક્યૂટ

Posted By: KARNAL HETALBAHEN
Subscribe to Boldsky

તાજેતરમાં જ સૈફીનાના પુત્ર તૈમૂર અલી ખાનનો ફોટો સોશિયલ મીડિયામાં આગની માફક વાયરલ થઇ ગયો. તૈમૂરના સામાન્ય બ્રાઉન વાળ અને ખટ્ટ વાદળી આંખો અને ક્યૂટ લૂકના લીધે બોલીવુડ અને સોશિયલ મીડિયામાં નાના નવાબ ટોક ઓફ ધ ટાઉન બની ગયા છે.

તાજેતરમાં જ એક સોશિયલ મીડિયા ચેટ શોમાં કરીનાએ પોતાની પ્રેગ્નેંસી એક્સીપીરિયન્સ શેર કરતાં તૈમૂરના ગોર્જિયસ લુક પાછળ છુપાયેલું એક રહસ્ય જણાવ્યું. આવો જાણીએ શું છે તે સિક્રિટ? જેને અપનાવીને જલદી જ નવા પેરેંટ્સ બનનાર કપલ પણ પોતાના બાળક માટે પણ ક્યૂટ લૂક મેળવી શકે છે.

Kareena Kapoor Baby Boy

ખૂબ ઘી ખાવ
એક ડાયટ ચેટ શો પર કરીનાએ જણાવ્યું કે તેમણે પોતાની પ્રેગ્નેંસીના સમયે ખૂબ ઘી ખાધું છે. તમને લાગે છે કે ઘી તમને જાડા કરે છે, ઘી ખાવાથી ઇમ્યૂન સિસ્ટમ મજબૂત થાય છે અને પ્રેગ્નેંસીમાં પણ આ તમારે માટે ખૂબ ફાયદાકારક હોય છે.

Kareena Kapoor Baby Boy

પ્રેગ્નેંસી એન્જોય કરો
ખુશ રહેવું પણ પ્રેગ્નેંસી દરમિયાન બાળકના સ્વાસ્થ્ય પર અસર પડે છે. કરીનાએ જણાવ્યું કે મેં મારી પ્રેંગ્નેસી ખૂબ એન્જોય કરી. મેં ખૂબ પરાઠા અને પિત્ઝા ખાધા, હું જ્યારે પણ મારા વધતા વજનને લઇને હેરાન થઇ જાતી હતી. કરિશ્મા મને ટેંશન ન લેવાની અને પ્રેંગ્નેંસી એન્જોય કરવાની સલાહ આપતી હતી. અને નાની નાની વાતો પ્રેંગ્નેસીમાં ખૂબ કામ આવે છે.

Kareena Kapoor Baby Boy

English summary
Yummy mummy Kareena Kapoor Khan revealed how baby Taimur is already keeping her on the toes, her post-delivery diet and more.
Story first published: Friday, March 3, 2017, 14:00 [IST]