આ આયુર્વેદિક રીતોથી વધારો પોતાનાં સ્તનોનો આકાર

By Lekhaka

જો આપ પોતાનાં સ્તનો કોઈ પણ જાતની કૉસ્મેટિક સર્જરી વગર મોટા કરવા માંગતા હોવ, તો આ છે કે કેટલાક આયુર્વેદિક ઉપાયો કે જેને આપ ઘરે જ અજમાવી શકો છો.

શું આપનાં સ્તનો નાના છે ? અને આપને મોટા સ્તનો જોઇએ. તો આવો આજે અમે આપને કેટલાક એવા જ આયુર્વેદિક ઉપાયો બતાવવા જઈ રહ્યા છીએ. જો આપ સ્ત્રી છો અને આપનાં સ્તનો નાના છે, તો અમે આપની મુશ્કેલી સમજી શકીએ છીએ.

home remedy to increase breast size

શું આપને ખબર છે કે આયુર્વેદમાં સ્તનો વધારવનાં ઉપાયો જણાવાયા છે ? આજ-કાલ ઘણી બધી હસ્તીઓ કૉસ્મેટિક સર્જરી કરાવી રહી છે કે જેથી તેમના સ્તનો મોટા થઈ જાય. જોકે આ પ્રક્રિયા ખૂબ મોંઘી હોય છે અને તેનાં ઘણા બધા સાઇડ ઇફેક્ટ્સ પણ હોય છે.

સ્તનોને સ્ત્રીનાં શરીરનું સૌથી સુંદર અને આકર્ષક અંગ ગણવામાં આવે છે. એટલું જ નહીં એવું માનવામાં આવે છે કે જે સ્ત્રીઓનાં સ્તનો મોટા હોય છે, તેમનામાં સંતના ઉત્પન્ન કરવાની ક્ષમતા વધુ હોય છે.

જો આપ પોતાનાં સ્તનોને કોઈ પણ જાતની કૉસ્ટમેટિક સર્જરી વગર મોટા કરવા માંગતા હોવ, તો આ છે કેટલાક આયુર્વેદિક ઉપાયો કે જેને આપ ઘરે જ અજમાવી શકો છો. તો આવો જાણીએ મોટા સ્તનો પામવાનાં આયુર્વેદિક ઉપાયો.

જરૂરી સામગ્રી :

1. જીરૂ પાવડર - 2 ચમચી

જરૂરી સામગ્રી :

2. બદામનું દૂધ - અડધો કપ

જરૂરી સામગ્રી :

3. પાલકનો રસ - 3 મોટી ચમચી

તૈયાર કરવાની વિધિ અને ઉપયોગ કરવાની રીત઼

અપાયેલા પ્રમાણમાં સામગ્રીને એક કપમાં નાંખો. તેને સારી રીતે મેળવો અને તેને દરરોજ પીવો.

સ્ટેપ 2

તેને દરરોજ રાત્રે સૂતા પહેલા 3 માસ સુધી પીવો. જો આપને બદામનાં દૂધથી એલર્જી હોય, તો આપ સોયાબીનનું દૂધ પી શકો છો.

X
Desktop Bottom Promotion