Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
વજન વધાર્યા વિના, આ ઝીરો કેલેરી ન્યૂટ્રિશિયસ ફૂડ તમને રાખશે ફિટ
અહીં વાંચો કેટલાક એવા ફૂડ્સ વિશે જેમાં કેલેરી ના બરાબર છે અને તમે તેને અચકાયા વગર રોજ ખાઈ શકો છો.
વધતું જતું વજન કોઈપણને ટેન્શન આપી શકે છે. ખાસ કરીને લોકો વજન કંટ્રોલ કરવાના ચક્કરમાં ન્યૂટ્રિશિયસ ફૂડને ખાવાથી પણ પરેજી પાળે છે. વજન ઘટાડવો અને શેપમાં રહેવું ચેલેન્જીંગ ટાસ્ક છે, પરંતુ જો તમે ખાવાપીવામાં ધ્યાન આપો તો આ લક્ષ્યને મેળવી શકો છો.
શું તમને ખબર છે કે વિટામિન્સ, મિનરલ્સ અને એન્ટીઓક્સિડેન્ટ તમારી હેલ્થ અને ફિટનેસને સકારાત્મક રીતે પ્રભાવિત કરે છે. વિટામિન, મિનરલ્સ અને એન્ટીઓક્સીડેન્ટસથી ભરપૂર ફૂડ્સ પાવર ફૂડ્સ કહેવામાં આવે છે.
અહીં વાંચો એવા જ કેટલાંક ફૂડ્સ વિશે જેમાં કેલેરિઝ ના ના બરાબર છે અને તમે તેને સંકોચ વગર દરરોજ ખાઈ શકો છો.

૧. સફરજન
સફરજનમાં ભરપૂર માત્રામાં ફાઈબર, વિટામિન્સ અને એન્ટીઓક્સીડેન્ટ મળી આવે છે. દરરોજ એક સફરજનના સેવનથી તમે ઘણા પ્રકારની બીમારીઓથી બચી શકો છો.

૨. સંતરા
સંતરા વિટામિન્સનો ખજાનો છે અને આ શરદી અને ખાંસીમાં પણ લાભદાયક છે. સૌથી અહમ વાત એ છે કે ૧૦૦ ગ્રામ સંતરામાં કેવળ ૪૭ કેલેરિઝ જ મળી આવે છે.

૩. તરબૂચ
તરબૂચમાં એન્ટીઓક્સિડેન્ટસ હોય છે, જેનાથી મેટાબોલિઝમને બૂસ્ટ કરવામાં મદદ મળે છે. સાથે જ તે તમારી બોડીને હાઈડ્રેટિડ પણ રાખે છે. ૧૦૦ ગ્રામ તરબૂચમાં ફક્ત ૩૦ કેલેરિઝ હોય છે.

૪. સેલેરી
v

૫. ખીરા કાકડી
ગરમીમાં શરીરને હાઈડ્રેટિડ રાખવા માટે કાકડીથી સારો સ્નેક કોઈ હોઈ જ ના શકે. તે તમને તરોતાજા રાખે છે અને ૧૦૦ ગ્રામ કાકડીમાં ફક્ત ૧૬ કેલેરિઝ મળી આવે છે.

૭. શતાવરી
શતાવરીમાં ૯૩ પ્રતિશત પાણી હોય છે. તે પણ લો કેલેરી ફૂડ છે અને તેમાં સોડિયમ, મેગ્નેશિયમ, વિટામીન બી6, સી, કે અને ઈ, કેલ્શિયમ, જિંક, પ્રોટીન, ડાયટરી, ફાઈબર્સ, આયરન, કોપર અને પોટેશિયમ ભરપૂર માત્રામાં મળી આવે છે.

૮. મશરૂમ
મશરૂમ ન્યૂટ્રિએન્ટ રિચ ફૂડ છે અને તેમાં પ્રોટીન કંટેન્ટ પણ મળી આવે છે. ૧૦૦ ગ્રામ મશરૂમમાં ફક્ત ૨૨ થી ૩૮ કેલેરિઝ જ મળી આવે છે.

૯. ગાજર
ગાજર બ્લડ શુગર લેવલને કંટ્રોલ કરવામાં મદદ કરે છે, સાથે જ તેમાં એન્ટી ઈન્ફ્લેમેટરી પ્રોપર્ટિઝ પણ મળી આવે છે. ૧૦૦ ગ્રામ ગાજરમાં ફક્ત ૪૧ કેલેરિઝ જ હોય છે. એટલે કે તમે કોઈપણ સંકોચ વગર કાચા ગાજર ખાઈ શકો છો.

૧૦. ડુંગળી
મોટાભાગે સલાડમાં સર્વ થનાર ડુંગળીમાં ખૂબ ઓછી માત્રામાં ફેટ મળી આવે છે. તે ખાવાનો સ્વાદ તો વધારે જ છે, સાથે જ ૧૦૦ ગ્રામ ડુંગળીમાં ફક્ત ૪૦ કેલેરિઝ હોય છે. તો હવે વજન વધવાની ચિંતા છોડીને આ પાવર ફૂડ્સને ખાઓ અને તમારું ધ્યાન રાખો.



Click it and Unblock the Notifications











