Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
સવારે 1 ગ્લાસ દરરોજ પીવો, અઠવાડિયા માત્રમાં થશે 5 કિલો ચરબી ઓછી
જાડાપણું અથવા શરીરનાં વધતા વજનને ઓછું કરવા માટે, કસરત કરવી, ખોરાક પર નિયંત્રણ રાખવું અને દોડવું-ટહેલવું વગેરે કરવું આવશ્યક હોય છે, પરંતુ બોલ્ડસ્કાયનાં આ આર્ટિકલમાં અમે આપને એવા જ્યૂસ વિશે જણાવવા જઈ રહ્યાં છીએ કે જે એક અઠવાડિયા માત્રમાં આપનું વજન પાંચ કિલો સુધી ઓછું કરી શકે છે.
આ પ્રાકૃતિક જ્યૂસમાં એંટી-ઑક્સીડંટ તત્વોની ભરમાર હોય છે કે જે મેટાબૉલિઝ્મ રેટને બૂસ્ટ કરે છે અને આપનાં શરીરમાં એક્સ્ટાર ફૅટને બર્ન કરવામાં સહાય પ્રદાન કરે છે. આવો જાણીએ કે કઈ રીતે આ જ્યુસ તૈયાર કરી શકાય છે ?

* ગાજરનું જ્યુસ - ત્રણ ચચમી
* કાકડીનું જ્યુસ - 2 ચમચી
* અળસીનાં બીજ - 1 ચમચી
તૈયાર કરવાની વિધિ
ત્રણેય પ્રકારની સામગ્રીઓ એકત્ર કરી લો અને બંને પ્રકારનાં જ્યૂસને મેળવી લો. અળશીનાં બીજને મિક્સરમાં નાંખી પાવડર બનાવી લો અને આ બાવડરને જ્યૂસમાં મેળવી ફેંટી લો.
સેવન વિધિ :- બનાવવામાં આવેલ પેયને દરરોજ સવારે નરણા કોઠે પીવો. તેને બનાવીને રાખો નહીં, પણ વહેલી તકે પી જાવો. એક અઠવાડિયામાં આપ પોતે પોતાનાં શરીરમાં પરિવર્તન જુઓ.



Click it and Unblock the Notifications











