Just In
- 589 days ago
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો
- 598 days ago
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ
- 1328 days ago
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે?
- 1331 days ago
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત.
પુરુષો માટે ડુંગળી રામબાણ.. સેક્સ્યુઅલ ડિઝાયર વધારે છે અને નપુંસકતા દૂર થાય છે
શું આપ જાણો છો કે ડુંગળી કે જેનું આપણે શાક બનાવીને ખાઇએ છીએ, તે શારીરિક, માનસિક અને કામશક્તિને પ્રોત્સાહન પણ આપે છે.
ડુંગળી આપની અનેક ગંભીર બીમારીઓ પણ દૂર કરી શકે છે. ભોજન સાથે ડુંગળી જરૂર ખાવો. વીર્ય વૃદ્ધિ માટે સફેદ ડુંગળીનાં રસ સાથે મધ લેતા ફાયદો થાય છે.
પુરુષોએ તો ડુંગળી સાથે દોસ્તી કરી લેવી જોઇએ, કારણે કે આ તેમના માટે બહુ કામની વસ્તુ છે. ભલે યૌન શક્તિ વધારવી હોય કે પછી શીઘ્રપતનની સમસ્યા જ કેમ ન હોય, આ રામબાણની જેમ પ્રયોગમાં લાવી શકાય છે. કાચી ડુંગળીનાં ટુકડાઓ પર લિંબુ નિચોવી ખાવાથી ભોજન જલ્દી પચી જાય છે.
જો આપને કાચી ડુંગળીનાં ફાયદા લેવાનાં છે, તો આ આર્ટિકલ જરૂર વાંચો, કારણ કે અમે આપની સાથે ડુંગળીનાં નુસ્ખા શૅર કરવાનાં છીએ.
નપુંસકતા દૂર કરવા માટે સફેદ ડુંગળીનો રસ, મધ, આદુનો રસ અને ઘીનું મિશ્રણ 21 દિવસ સુધી સતત લેવાથી નપુંસકતા દૂર થઈ જાય છે.
શીઘ્રપતનથી છુટકારો પામવા માટે
100 ગ્રામ અજમાને સફેદ ડુંગળીનાં રસમાં પલાડીને તડકામાં ત્રણ વાર સુકાવો. સારી રીતે સુકાઈ જતા તેનું ઝીણુ પાવડર બનાવી લો. હવે આ પાવડરનું પાંચ ગ્રામ ઘી અને પાંચ ગ્રામ ખાંડ સાથે સેવન કરો. આ મિશ્રણ 21 દિવસ સુધી લેવાથી શીઘ્રપતનની સમસ્યાથી રાહત મળે છે.
સેક્સ્યુઅલ ડિઝાયર વધારવા માટે
1 કિલો ડુંગળીનો રસ, 1 કિલો મધ અને 1/2 કિલો ખાંડ મેળવી ડબ્બામાં પૅક કરી લો. તેનું પંદર ગ્રામનાં પ્રમાણમાં એક માસ સુધી નિયમિત સેવન કરો. આ યોગનાં પ્રયોગથી સેક્સ્યુઅલ ડિઝાયર વધી જશે.
નબળાઈ દૂર કરવા માટે
આના નિયમિત સેવનથી શરીરની ઇમ્યુનિટી વધે છે અને નબળાઈ તેમજ થાકદૂર થાય છે.
સ્પર્મ કાઉંટ વધારવા માટે
ડુંગળીમાં એંટી-ઑક્સીડંટહોય છે કે જે પ્રાકૃતિક રીતે સ્પર્મ વધારવાનું કાર્ય કરે છે. અહીં સુધી કે જો આપ ડુંગળી અને આદુનો રસ મેળવીને સેવન કરશો, તો આપની યૌન શક્તિ પણ વધશે. 1 ટી સ્પૂન ડુંગળીનો રસ અને 1 ટી સ્પૂન આદુનો રસ પીવાથી સેક્સ ડ્રાઇવ વધે છે.