ઓહ ! યોનિમાં આ કારણોસર આવે છે સ્મેલ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

શું આપ જાણો છો કે યોનિમાં સ્મેલનું શું કારણ હોય છે ? શું આપ જાણો છો કે યોનિની સ્મેલ પણ ઘણા પ્રકારની હોય છે ? સૌ પ્રથમ સ્મેલનું કારણ શું છે ?

પ્રાઇવેટ પાર્ટ્સની આજુબાજુ યીસ્ટ અને બૅક્ટીરિયા સ્મેલનું કારણ હોઈ શકે છે. જ્યારે રોગાણુઓ સ્વસ્થ સંતુલનમાં હોય છે, તો આપને વધુ સ્મેલ નથી આવતી એટલે કે વધુ સ્મેલ આવવાનો મતલબ છે કે કંઇક ગરબડ છે.

શું આ ચેપ કે કોઈ ગંભીર સમસ્યા છે ? ચાલો જાણીએ યોનિની કયા પ્રકારની સ્મેલ પાછળ શું કારણ છે ?

ફિશી સ્મેલનું શું કારણ છે ?

ફિશી સ્મેલનું શું કારણ છે ?

આ બૅક્ટીરિયલ વૅગગિનોસિસનાં કારણે હોઈ શકે છે. આ તેવી મહિલાઓમાં થઈ શકે છે કે જેઓ 15-44 વર્ષનાં વય જૂથમાં આવે છે.

તેનું શું કારણ છે ?

તેનું શું કારણ છે ?

જીવાણુઓનું વધુ પ્રમાણ બી।વી।નું કારમ બને છે. જોકે તે હાનિરહિત છે. તેનાથી બચવા માટે યોનિની પીએચને પુનર્સ્થાપિત કરવું બહેતર છે કે જેથી સ્મેલ ગાયબ થઈ જાય. એંટીબાયોટિક લો અથવા પોતાનાં તબીબ સાથે કન્સલ્ટ કરો.

યીસ્ટ સ્મેલ ક્યારે આવે છે ?

યીસ્ટ સ્મેલ ક્યારે આવે છે ?

જોકે યીસ્ટ ઇન્ફેક્શનથી સ્મેલ આવે છે. તેમાં થતા ડિસચાર્જથી આપને ખંજવાળની સમસ્યા ચોક્કસ થઈ શકે છે.

તેની ઓળખ કેવી રીતે કરશો ?

તેની ઓળખ કેવી રીતે કરશો ?

પ્રાઇવેટ પાર્ટ્સની આજુબાજુ દુઃખાવો તથા પેશાબ કરતી વખતે બળતરા થવી યીસ્ટ ઇન્ફેક્શનનાં કેટલાક લક્ષણો છે.

મસ્કી સ્મેલનો શું મતલબ છે ?

મસ્કી સ્મેલનો શું મતલબ છે ?

અંડરગાર્મેંટ્સ આ પ્રકારની સ્મેલનું કારણ બની શકે છે. સ્મેલ ત્યારે આવે છે કે જ્યારે નીચે પરસેવો થઈ જાય છે.

આનાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે ?

આનાથી કઈ સમસ્યાઓ થઈ શકે છે ?

આનાથી કોઈ સમસ્યા નથી થતી. સામાન્ય રીતે સ્નાન કર્યા બાદ આ સ્મેલ દૂર થઈ જાય છે. આ સમસ્યા ચાલુ રહે, તો આપે કૉટરનનાં ગાર્મેંટ્સ પહેરવા જોઇએ.

English summary
Are you wondering what causes vaginal odor? Or are you wondering whether there are types of vaginal odor? Well, firstly, what causes the smell?
Story first published: Sunday, October 8, 2017, 22:00 [IST]