આ છોડ લગાવતા ઘરમાં ખેંચાઈ આવશે પૈસા, જરૂર લગાવો આ છોડ

Posted By: Lekhaka
Subscribe to Boldsky

એકવીસમી સદીમાં દરેક વ્યક્તિની બસ એક જ ચાહત હોય છે કે તેની પાસે ઢગલો પૈસા હોય અને તે પોતાનું જીવન સારી રીતે પસાર કરી શકે. પૈસા માટચે આપ રાત-દિવસ મહેનત પણ કરો છો. તે પછી આપને પૈસા મળે છે.

જો આપને એમ કહેવામાં આવે કે એક એવો છોડ પણ છે કે જેને પોતાનાં ઘરમાં લગાવવાથી આપનાં ઘરમાં પૈસા ખેંચાઈ આવશે. હા જી, એક એવો છોડ પણ છે કે જે પૈસાને ઘર તરફ ખેંચે છે.

આવો જાણીએ આ ચામત્કારિક છોડ વિશે...

મની પ્લાંટનાં નામે ઓળખાય છે આ છોડ

અહીં લગાવો મની પ્લાંટ

અહીં લગાવો મની પ્લાંટ

એમ તો આપનાં ઘરમાં કોઈ પણ જગ્યાએઆ છોડ લાગેલું હોઈ શકે છે, પણ શું આપ જાણો છો કે મુખ્ય દ્વારની જમણી બાજુ લગાવવાથી તે વધુ સારૂ ફળ આપે છે.

સુખ-શાંતિ પણ આવે છે ઘરમાં

સુખ-શાંતિ પણ આવે છે ઘરમાં

મની પ્લાંટ એક એવો છોડ છે કે જે માત્ર પૈસા જ નહીં, પણ ઘરમાં સુખ-શાંતિ પણ લઈને આવે છે. તેને આપ બે કે ત્રણ વાર દિવસમાં પાણી આપી હર્યુ-ભર્યુ રાખી શકો છો.

હાથ પર હાથ ધરી બેસી રહેવાથી નહીં આવે પૈસા

હાથ પર હાથ ધરી બેસી રહેવાથી નહીં આવે પૈસા

જો આપ એમ વિચારી રહ્યા છો કે માત્ર મની પ્લાંટ લગાવવાથી જ આપનાં ઘરમાં પૈસા આવશે અને તે પછી આપ કંઈ જ કામ નહીં કરો, તો આ આપની ભૂલ છે.

હકીકતમાં મની પ્લાંટ આપની કમાણીમાં બરક્ત આપે છે.

Read more about: hindu vastu હિન્દુ
English summary
There is also a plant that will put money into your home by putting it in your house. Yes, there is also a plant that draws the money towards the house.
Story first published: Monday, October 9, 2017, 19:30 [IST]