સાવધાન રહો કારણ કે આ 8 રીતે પણ તમે થઇ શકો છો પ્રેંગનેંટ

Posted By: Super Admin
Subscribe to Boldsky

ગર્ભવતી બનવું એક સુખદ એહસાસ હોય છે પરંતુ જો તમે તેને પ્લાન ન કરી હોય તો તમે મુશ્કેલીમાં પડી શકો છો. શું તમે જાણો છો કે ગર્ભવતી થવાની ઘણી રીત હોઇ શકે છે જેમાંથી કેટલીક ખૂબ ફેમસ હોય છે અને કેટલીક વિશે કોઇને ખબર પણ હોતી નથી.

જી હાં...આ સાચું છે ઘણી રીતોથી ઘણા લોકો અજાણ રહે છે. ઘણીવાર મહિલાઓ ગર્ભવતી પણ બની જાય છે અને તેમને ખબર નથી પડતી કે પ્રોટેક્શન ઉપયોગ કર્યા બાદ પણ આમ કેવી રીતે થઇ જાય અછે. જવા દો તમે જાણો એવી કેટલીક રીત વિશે:

1 એનલ ઇટરકોર્સ

1 એનલ ઇટરકોર્સ

એનલથી સેક્સ કરવાથી પણ ગર્ભવતી થવાના ચાન્સીસ રહે છે. કારણ કે સીમેન ફ્લો થઇ શકે છે.

2. કોંડોમ લીક થવો

2. કોંડોમ લીક થવો

ઉતાવળમાં કોંડોમ પહેરવો અથવા ખોલતી વખતે તેમાં આંગળી અથવા નખ વાગી જવાથી પણ કોંડોમમાં કાણું પડી શકે છે અને તમે પ્રેંગ્નેંટ થઇ શકો છો.

3.ડ્રાઇ ઇંટરકોર્સ ફોરપ્લે

3.ડ્રાઇ ઇંટરકોર્સ ફોરપ્લે

કરતી વખતે જો તમે અંડરવેયર પહેરો છો અને તમારા પાર્ટનરનું વીર્ય લીક થઇને ફેબરિકની અંદર થઇને વૈઝાઇના સુધી પહોંચી ગયું તો પણ તમે પ્રેગનેંટ થઇ શકો છો.

4. પ્રેગ્નેંસી દરમિયાન પ્રેગનેંટ

4. પ્રેગ્નેંસી દરમિયાન પ્રેગનેંટ

જી હાં, આ સત્ય છે. કોઇપણ મહિલા પ્રેગ્નેંસી દરમિયાન સેક્સ માણે તો પણ તે પ્રેગ્નેંટ થઇ શકે છે. આ સ્થિતિને સુપરફેટેશન કહે છે.

5. ઓઇલવાળુ લ્યૂબ્રીકેંટ

5. ઓઇલવાળુ લ્યૂબ્રીકેંટ

ઘણા લોકો સેક્સ દરમિયાન ઓઇલ અથવા કોંડોમનો ઉપયોગ કરે છે અથવા કોંડોમની સાથે પણ ઓઇલ ઓઇલ લગાવીને કરે છે. જેથી કોંડોમ લપસે છે અને તેમાં કાણું પડી જાય છે.

6. બ્રથ કંટ્રોલ

6. બ્રથ કંટ્રોલ

જો તમે ગર્ભવતી ન થવા માટે દવાઓ ખાવ છો અને કોઇ એક દિવસ પણ ન ખાધી તો તમારી પ્રેંગ્નેંસીના ચાન્સ વધી જાય છે.

7.ફિંગરિંગ

7.ફિંગરિંગ

જો પુરૂષ પોતાના વીર્યને હાથ વડે અડ્યા બાદ મહિલાની યોનીમાં આંગળી નાખીને ફિંગરિંગ કરે છે તો પણ મહિલા ગર્ભવતી થઇ શકે છે.

8. એક સાથે નહાવવું

8. એક સાથે નહાવવું

નહાતી વખતે ઘણીવાર સેક્સ કરવાથી પણ તમે પ્રેગ્નેંટ થઇ શકો છો.

English summary
Have a look at some of the surprising ways in which you could get pregnant, here.
Story first published: Friday, October 28, 2016, 10:30 [IST]