Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
ટૂથપેસ્ટની મદદથી આવી રીતે કરો ઘરે બેઠા પ્રેગ્નેન્સી ટેસ્ટ
જો તમારા મનમાં શંકા છે કે તમે પ્રેગ્નેન્ટ છો કે નહી તો, તમારે પૈસા ખર્ચ કરીને ર્ડોક્ટર પાસે જવાની જરૂર નથી. તમે પ્રેગ્નેન્સી ટેસ્ટ ઘરે બેઠા પણ સફેદ ટૂથપેસ્ટની મદદથી કરી શકો છો. જી હાં, અમારી પાસે એવા ઘણા વિકલ્પ છે જેની મદદથી આપણે ઘરે બેઠા જ તમારી પ્રેગ્નેન્સીની જાણ કરી શકો છો.
જો તમારી પાસે પ્રેગ્નેન્સીની તપાસ કરવા માટે પ્રેગ્નેન્સી કીટ નથી તો તેવા કેશમાં આ ઘરગથ્થું ઉપાય ઘણો કામમાં આવશે. એક વખત તેમાં ખબર પડયા પછી તમે રાહતનો શ્વાસ લઇ શકો છો અને પછી પૂરી રીતે પોતાને સંતોષ આપવા માટે પ્રેગ્નેન્સી કિટનો પણ ઉપયોગ કરી શકો છો.
તો તમારી દુવિધાને દુર કરવા માટે, આવો અમે તમને જણાવીએે કે ટૂથપેસ્ટ કઇ રીતે જણાવશે કે તમે પ્રેગ્નેન્ટ છો કે નહી.

કઈ વસ્તુની જરૂર પડશે
ડિસ્પોજલ કપ, ટૂથપેસ્ટ અને સવારે કરેલો પેશાબ

સ્ટેપ ૧
એક ડિસ્પોજલ કપમાં ટૂથપેસ્ટ કાઢો.

સ્ટેપ ૨
ટૂથપેસ્ટની સાથે ૨ ચમચી યૂરીન મિક્સ કરો.

ટૂથપેસ્ટ ટેસ્ટનું પરિણામ
ટૂથપેસ્ટમાં પેશાબ મિક્સ કરવાથી જો તેનો રંગ હળવો વાદળી નજરે આવે તો, આ સંકેત તમારો પ્રેગ્નેન્ટ થવાનો હોય છે.

ટૂથપેસ્ટમાં ઝાગ આવવો
પેશાબ મિક્સ કરતા જ જો ટૂથપેસ્ટમાં ફીણ આવવા લાગે અને તે થોડું પાતળું થઇ જાય, તો પણ તમે પ્રેગ્નેન્ટ છો.

જો ના થાય કંઈ પણ આવું
જો તમને ટૂથપેસ્ટમાં આવું કંઈ પણ ના દેખાય તો, તેનો મતલબ છે કે તમે પ્રેગ્નેન્ટ નથી.

કઈ રીતે મેળવશો બેસ્ટ રીઝલ્ટ
તમારો પેશાબ બિલ્કુલ ફ્રેશ હોવો જોઇએ કેમકે સવારે કરવામાં આવેલા પેશાબમાં HCG ની હાઈ લેવલ મળેલ હોય છે. જે કે પ્રેગ્નેન્સીના લક્ષણોને જણાવવામાં મદદ કરે છે.

ટેસ્ટ ફેલ પણ થઈ શકે છે
આ પ્રયોગ પર આંખ બંધ કરીને વિશ્વાસ કરી લેવો ઠીક નહી હોય કેમકે આ 100 પ્રતિશત સાચું નથી હોતું. જો આ મિશ્રણને ઘણી વાર સુધી રાખવામાં આવે તો તેનો સફેદ રંગ વાદળી પડી જાય છે. એટલા માટે તેને ૨-૩ વખત જરૂર ટ્રાઈ કરતા રહેવું જોઇએ.



Click it and Unblock the Notifications











