5 ઉપાયો કે જે આપને એક જ માસમાં પ્રેગ્નંટ બનાવશે

By Lekhaka

જ્યારે આપ પ્રેગ્નંટ થવાનું વિચારતા હોવ, તો આપમાં એટલો સાહસ નથી હોતો કે આપ એક માસ માટે થોભી ઇંતેજાર કરી શકો. આપ બસ વહેલામાં વહેલી તકે પ્રેગ્નંટ બનવા માંગો છો. અહીં સુધી કે કેટલાક લોકોને તો તબીબ પાસેથી સલાહલીધા બાદ કંસીવ કરવામાં ઘણા મહિનાઓ લાગી જાય છે. આ પ્રક્રિયાને સરળબનાવવા માટે અને એક જ માસમાં પ્રેગ્નંટ થવા માટે વાંચો કેટલાક સુચનો :

એક જ માસમાં કેવી રીતે બનશો પ્રેગ્નંટ

5 ઉપાયો કે જે આપને એક જ માસમાં પ્રેગ્નંટ બનાવશે :

1. માસિક ધર્મ ચક્રની તપાસ કરો : કંસીવ કરવા માટે દરેક મહિલાનું માસિક ધર્મ ચક્ર રેગ્યુલર હોવું જોઇએ. જો એવું નથી, તો તેઆપની પ્રજનન પ્રણાલી પર અસર નાંખી શકે છે. આ સાથે જ તેનાથી ઓવ્યુલેશન કૅલેન્ડર પડવું પણ મુશ્કેલ બની શકે છે. તેને રેગ્યુલર કરવામાટે યોગ્ય આહાર ગ્રહણ કરો.

2. ઓવ્યુલેશન કૅલેન્ડરને મેંટેન કરો : ઓવ્યુલેશનનો સમયકંસીવ કરવા માટે સૌથી શ્રેષ્ઠ માનવામાં આવે છે. જો આપે વહેલાસર પ્રેગ્નંટ થવું હોય, તો પોતાનાં ઓવ્યુલેશન ડેઝ પર નજર રાખવાનું અત્યારથી જ શરૂ કરી દો. જાણકારી માટે બતાવી દઇએ કે તે માસિક ધર્મનાં 14 દિવસ બાદ આવે છે.

3. ડાયેટમાં ફૉલિક એસિડનો સમાવેશ કરો : ફૉલિક એસિડ વિટામિનનું સારૂ સ્રોત ગણાય છે. તે પ્રેગ્નંટ થવાનાંચાંસિસને ખૂબ વધારી આપે છે. તે મિસકૅરેજ તથા પ્રસુતિ સાથે જોડાયેલી અનેક સમસ્યાઓમાંથી મુક્તિ અપાવે છે. જો આપ એક જ માસમાં પ્રેગ્નંટ થવા માંગતા હોવ, તો પોતાનાં ડાયેટમાં પાનદાર શાકભાજીઓ, ફળીઓ, શાકભાજી, સ્ટ્રિસ ફ્રૂટ, રાજમા, આખું અનાજ અને દાળોનો સમાવેશકરો.

4. બે દિવસ વચ્ચે સંબંધ બાંધો : દરરોજ સંબંધ બાંધવાથી શુક્રાણુનું પ્રમાણ અને ગુણવત્તા તેટલા નથી થઈ શકતા કે જેટલા કંસીવ કરવા માટે જરૂરી હોય છે.

5. વર્કઆઉટ : કંસીવ કરવામાં વજનની ખૂબ અસર પડે છે. વર્કઆઉટ કરવાથી માત્ર આપનું વજન જ ઓછું નથી થતું, પણ આપનાં તમામ અંગો સારી રીતે કામ કરવા લાગે છે. રક્ત પરિસંચરણ ગર્ભધારણને વધુ આસાન બનાવે છે. તેથી દરરોજ વર્કઆઉટ કરો.

Story first published: Thursday, December 8, 2016, 13:30 [IST]
X
Desktop Bottom Promotion