Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
સેક્સની તલાશમાં રહેનારી મહિલાઓ પહેરે છે લાલ કપડા!
જો આપનો મિજાજ રંગીન હોય. આપ જિંદગીને એક રસની જેમ જોતા હોવ તો આ સમચાર આપના માટે છે. જે મહિલાઓ સેક્સની શોધમાં રહે છે, તે લાલ રંગના કપડા પહેરે છે.
એક અધ્યયનમાં આ વાત સામે આવી છે કે જે મહિલાઓ શારીરિક સંબંધ બનાવવા માટે ઇચ્છુક હોય છે, તેઓ લાલ રંગના કપડા પહેરે છે. પહેલા કરવામાં આવેલા સર્વે અનુસાર, લાલ વસ્ત્રોમાં સજેલ મહિલાઓને પુરુષ સેક્સ સંબંધે વધુ આકર્ષક માને છે. મહિલાઓનું પણ માનવું છે કે સામાજિક જમાવડામાં લાલ રંગના કપડામાં સજ્જ મહિલાઓથી તે ખતરો અનુભવે કરે છે. તેમનું માનવું છે કે સેક્સની તલાશમાં મહિલાઓ લાલ રંગના વસ્ત્રોમાં હોય છે.

કોઇ આકર્ષણ પુરુષની સાથે મુલાકાત માટે મહિલાઓ લાલ રંગની શર્ટ પહેરવી પસંદ કરે છે, પરંતુ મનગમતા પુરુષની સાથે મળતી વખતે તે એવું નથી કરતી. ત્રણ સોધમાં રિસર્ચરે એ માલૂમ કરવા માટે હાથ મિલાવ્યો કે લાલ રંગથી મહિલાઓને શું સંકેત મળે છે. પહેલા પ્રયોગમાં એવું જાણવા મળ્યું કે બીજાને લાલ વસ્ત્રોમાં જોઇને સફેદ વસ્ત્ર પહેનેલી મહિલાના મુકાબલે તેને સેક્સના મુકાબલે વધારે આતુર માને છે.
આ પણ વાંચો: Pics : ડબલ ડોઝ : હૉટ હસીનાઓ સાથે 'લાલ' તડકો!



Click it and Unblock the Notifications











