Latest Updates
-
Stocks To Buy Today, Nov 18: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Tuesday -
Meera Vasudevan Divorce: Malayalam Actress' Marriage With Vipin Ends In 1 Year -
Stocks To Buy Today, Nov 17: Top 2 Picks By Riyank Arora of Mehta Equities For Profitable Trading On Monday -
A Slipper Was Raised To Hit Me: Rohini Acharya Accuses Family After Quitting RJD -
#BlueWarrior બનો! ભારતના કોવિડ વૉરિયર્સની મદદ માટે જોશ એપના અભિયાનમાં ભાગ લો -
#IAmABlueWarrior: કોવિડ વૉરિયર્સ અને ફ્રન્ટલાઈન વર્કર્સની મદદ માટે જોશ એપની પહેલ -
શું તમને પણ આ પ્રકારના ગુસ્સો અપાવનારા ગુડ મોર્નિંગ ના મેસેજ આવે છે? -
કાકડીના પાણીના સ્વાસ્થ્ય લાભો અને તેને બનાવવાની રીત. -
8 આય્બ્રોઝ ના શેપ જે તમારી વિષે પર્સનાલિટી જણાવે છે. -
12 એવા ફૂડ કે જે બેડ બ્રેથ સામે લડવા માં મદદ કરી શકે છે.
In Pics: સેક્સ માણતાં પહેલાં મહિલાઓ કરે આ 10 તૈયારીઓ
સેક્સ માનવ દિનચર્ચાનું એક અભિન્ન અંગ હોય છે. આ એક એવી પળ હોય છે જે દરમિયાન માણસ જાણે પોતાની બધી સમસ્યાઓને ભૂલી જઇને બીજી દુનિયામાં વિચરવા લાગે છે. એવું થવું પણ જોઇએ, કારણ કે કામશાસ્ત્રમાં પણ એવું જ વર્ણન હોય છે કે સેક્સ ના ફક્ત એક ક્રિયા છે પરંતુ એક સાધના છે, અને સાધના ગમે તેવી હોય જો તે વચ્ચે ભંગ ન થાય તો સારી છે.
સેક્સ દરમિયાન બે લોકો વચ્ચે પરસ્પર સહયોગ અને શાંત વાતાવરણ હોવું બંને માટે જરૂરી છે. પરંતુ એવું ઘણીવાર જોવા મળે છે કે સેક્સ દરમિયાન કોઇ વિધ્નના કારણે તમારા સાથીનું ધ્યાન ભટકી જાય છે અને તે સેક્સથી મોઢું ફેરવી લે છે. આવું થવું ફક્ત તમારા સાથી માટે પરેશાની કારણ બની શકે છે એટલું જ નહી પરંતુ તેની ખરાબ અસર તમારી સેક્સ લાઇફ પર પડે છે.
પરંતુ ગભરાશો નહી અમે તમારા માટે 10 એવા ઉપાય લઇને આવ્યા છીએ જેનું પાલન કરી તમે સેક્સ લાઇફને વધુ શાનદાર બનાવી શકો છો. અત્રે ઉલ્લેખનીય છે કે આ લેખ ખાસકરીને મહિલાઓ માટે છે. એટલે કે હવે, ત્યારે પણ તમે સેક્સ માણવા માટે જાવ તો આ 10 ટિપ્સથી પોતાને તૈયાર કરી લો. આવો તસવીરોના માધ્યમથી જાણીએ આ ખાસ 10 ઉપાયો વિશે.

અંડરઆર્મસને કરો
સ્વચ્છ સેક્સ કરતાં પહેલાં તમારે તમારી સાથે માટે સંપૂર્ણ રીતે તૈયાર થવું એકદમ જરૂરી છે, તેના માટે સૌથી પહેલાં તમે તમારા શરીરને વાળથી મુક્ત જરૂર કરો. કારણ કે પુરૂષોને આ સૌથી વધુ આકર્ષિત કરે છે. આના માટે તમે સૌથી પહેલાં તમે તમારા અંડરઆર્મને સાફ કરવાનું ના ભૂલશો.

વેક્સનો પણ ઉપયોગ કરો
જેમ કે અમે તમને પહેલાં જણાવ્યું કે પુરૂષોને વાળરહિત મહિલાઓ સૌથી વધુ પસંદ આવે છે. જો તમારા હાથ-પગ પર વધુ વાળ હોય તો તેને વેક્સ કરવાનું ભૂલશો નહી. આ કામ તમે પોતે ઘરે અથવા પાર્લરમાં પણ કરાવી શકો છો.

ચહેરાની સફાઇ
દિવસભરની નાસભાગ બાદ ચહેરો ઝાંખો પડી જવો સામાન્ય બાબત છે. તેના માટે સેક્સ માણતાં પહેલાં તમારે તમારા સાથીને વધુ સહયોગ કરવો હોય તો પોતાના ચહેરાને યોગ્ય રીતે સાફ કરવાનું ભૂલશો નહી. તમે ઘરમાં જ ફેસપેક વગેરેનો ઉપયોગ કરીને તેમના માટે તૈયાર થઇ શકો છો.

શરીરને પણ સાફ કરો
સેક્સ બે શરીરોના મિલનથી જ પુરૂ થાય છે, અને જો તમે ઇચ્છો છો કે તમારો સાથે બેડ પર સંપૂર્ણ રીતે સંતુષ્ટ થાય તો તમારા શરીરને સાફ કરવું એકદમ જરૂરી છે. નહાતા પહેલાં એકવાર પોતાના શરીર પર કોઇ ગંદકી વગેરે તો નથી. તેના માટે તત્વાને કોમળ બનાવવા માટે ક્રિમ વગેરેનો ઉપયોગ કરો. યાદ રહે કે કોમળ ત્વચા સેક્સને વધુ શાનદાર બનાવી દે છે.

વાળની યોગ્ય સફાઇ કરો
તમને જણાવી દઇએ કે સેક્સ દરમિયાન પુરૂષને સૌથી વધુ વાળ સાથે રમત કરવી ગમે છે, અને કોઇ પણ મહિલાની સૌથી મોટી ખુબસુરતી તેના લાંબા અને મુલાયમ વાળમાં છુપાયેલી હોય છે. નહાતી વખતે પોતાના વાળમાં સારી રીતે શેમ્પુ લગાવે.

વાળને શણગારવા
ન્હાયા બાદ વાળને યોગ્ય રીતે સુકવીને તેમને થોડીવાર માટે ખુલા છોડી દો. જો જરૂરિયાત હોય તો પછી વાળને બાંધી લો તમારા સાથીને જે પ્રમાણે ગમતા હોય. કેટલાક પુરૂષોને ખુલ્લા વાળ પસંદ હોય છે અને કેટલાક પુરૂષોને બાંધેલા પસંદ હોય છે.

આંતરવસ્ત્રોની પસંદગી
આંતરવસ્ત્રોની પસંદગી પણ આ તૈયારીનો એક મહત્વપૂર્ણ ભાગ છે. તમે એવા આંતરવસ્ત્રોની પસંદ કરો જે તમારા સાથીને પસંદ હોય. જેમ કે તેનો આકાર, રંગ વગેરે.
તસવીરો: સેક્સ દરમિયાન મહિલાઓએ પહેરવા જોઇએ આવા આંતરવસ્ત્રો

થોડોઘણો શણગાર
આમ તો સેક્સ દરમિયાન વધુ મેક-અપ મન વિચલિત કરી કરે છે. પરંતુ થોડો જરૂરી શણગાર કરવો જરૂરી છે જેમ કે હોઠો પર લિપ્સ્ટીક અને આંગળીઓ નેલ પોલિસ વગેરે. વિશ્વાસ રાખજો આ તમારા સાથીમાં એક ગર્મજોશી ભરી દેશે.

શરૂઆતના સમયમાં
જ્યારે તમારો સાથી શરૂઆતના સમયમાં તો તે દરમિયાન પણ કેટલીક તૈયારીઓ જરૂરી હોય છે. આ દરમિયાન તમે તમારા સાથી સાથે આગામી સ્ટેપ્સ માટે પુરી રીતે તૈયાર રહો તેમનો પુરો સહયોગ કરો

સંપૂર્ણ સહયોગ
આ દરમિયાન તમે તમારા સાથીને પુરો સહયોગ કરો. પ્રયત્ન કરો કે તેમને જે કંઇપણ કરવા માંગે છે તે કરવા દો.



Click it and Unblock the Notifications











